SearchBrowseAboutContactDonate
Page Preview
Page 70
Loading...
Download File
Download File
Page Text
________________ બારા સિદ્ધ ભગવાનના આઠ ગુણ ૧ સમ્યકત્વ છે ૫ સૂક્ષ્મત્ત્વ ૨ અનંત દર્શન ૬ અવગાહન - અત્યંતર ૩ અનંતજ્ઞાન ૭ અવ્યાબાધ ૪ અનંત વીર્ય ૮ અગુરુ લઘુત્ત્વ આ આઠ ગુણોમાં નીચે પ્રમાણે અભાવ છે. ૧. મોહનીય કર્મ - શ્રદ્ધા અને ચારિત્રગુણોનો ૨. દર્શનાવરણીય - દર્શન ગુણનો નાશ કરનાર ૩. જ્ઞાનાવરણીય - જ્ઞાન ગુણનો નાશ કરનાર ૪. અંતરાયકર્મ - વીર્ય ગુણનો નાશ કરનાર ૫. ઈન્દ્રિયોના વિષયભૂત સ્થૂલતાનો અભાવ - નામ | (સૂક્ષ્મત્ત્વ) ૬. પરતંત્રતાનો અભાવ - આયુષ્ય (અવગાહનત્ત્વ) ૭. અવ્યાબાધત્વ - શાતા અશાતારૂપ આકુળતાનો અભાવ - વેદનીય ૮. અગુરુલઘુત્ત્વ - ઉચ્ચતા અને નીચતાનો અભાવ - ગોત્ર સિદ્ધસ્વરૂપ ? * સંપૂર્ણ પારદ્રવ્યોનો સંબંધ છૂટવાથી મુક્ત અવસ્થાની સિદ્ધિ થઈ છે. * પ્રતિપક્ષી કર્મોનો નાશ થવાથી સમસ્ત સમ્યકત્ત્વ જ્ઞાન દર્શનાદિક આત્મિક ગુણો જેણે સંપૂર્ણપણે પોતાના સ્વભાવને પ્રાપ્ત થયા છે. * નોકર્મનો સંબંધ દૂર થવાથી જેને સમસ્ત અમૂર્તસ્વાદિક આત્મિક ધર્મો પ્રગટ થયા છે. * ભાવ કર્મનો અભાવ થવાથી નિરાકુલ આનંદમય શુદ્ધ સ્વભાવરૂપ પરિણમન થઈ રહ્યું છે. હમો આયરિયાણંઃ આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ સામાન્યપણે સાધુઓમાં આવી જાય છે. જે વિરાગી બનીને, સમસ્ત પરિગ્રહનો ત્યાગ કરીને, શુદ્ધોપયોગ મુનિધર્મ અંગીકારકરીને, અંતરંગમાંશુદ્ધોપયોગ દ્વારા પોતાને પોતારૂપ અનુભવે છે, પોતાના ઉપયોગને બહુ ભમાવતા નથી, જેમને કદાચિત મંદ રાગના ઉદયે Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005526
Book TitleJain Darshan Amulya Tattva Chintan
Original Sutra AuthorN/A
AuthorRamniklal Savla
PublisherRamniklal Savla
Publication Year
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy