________________
* દેવકૃતચીઠ અતિશય !
૧. સકલ અર્ધમાગધી ભાષા ૮. ગંધોધક વૃષ્ટિ ૨. સર્વ જીવોમાં મૈત્રી ભાવ ૯. પગતળે કમળ રચના ૩. સર્વ ઋતુઓના ફળ- ફૂલ ફળે ૧૦. દશે દિશા નિર્મળ ૪. દર્પણ સમાન ભૂમિ ૧૧. ગગન નિર્મળ ૫. સુગંધિત પવન
૧૨. જય જય શબ્દ ઘોષ ૬. સર્વ આનંદકારક ૧૩. ધર્મ ચક્ર આગળ ચાલે ૭. કંટક રહિત ભૂમિ ૧૪. આઠ મંગળદ્રવ્ય સાથે હોય આઠ મંગળ દ્રવ્ય ૧. છત્ર ૩. દર્પણ ૫. ચામર ૭. પંખો ૨. ધજા ૪. કળશ ૬. ઝારી ૮. ઠવણા
- સપ્રતિષ્ઠ સર્વત્ર વીતરાગમાં અઢાર કોષોનો અત્યંત અભાવ થયો છે. ૧. સુધા ૫. મરણ ૯. વિસ્મય ૧૩. સ્વેદ ૧૭. ખેદ ૨. તૃષા ૬. રોગ ૧૦. રાગ ૧૪. મઠ ૧૮. અરતિ ૩. જન્મ ૭. શોક ૧૧. દ્વેષ ૧૫. મોહ ૪. જરા ૮. ભય ૧૨. નિદ્રા ૧૬. ચિંતા અરિહંત ભગવાન સર્વશપણાથી સુશોભિત છે, તેથી આપ સ્તુતિ - વંદન
- પૂજન યોગ્ય છે. 1 મો લોએ સવ્ય સિદ્ધાણં?
જે ગૃહસ્થ અવસ્થતાનો ત્યાગ કરીને, મુનિધર્મસાધન વડે ચાર ઘાતી કર્મોનો (૧) જ્ઞાનાવરણીય (૨) દર્શના વરણીય (૩) મોહનીય (૪) અંતરાય નાશ થતાં અનંત ચતુષ્ટય પ્રગટ કરીને કેટલોક સમય પછી ચાર અઘાતી કર્મોના ૧. નામ ૨. ગોત્ર ૩. આયુષ્ય ૪. વેદનીય નાશ થતાં, સમસ્ત અન્યદ્રવ્યોનો સંબંધ છૂટી જતાં પૂર્ણ મુક્ત થઈ ગયા છે.
લોકના અગ્રભાગમાં કિંચીત્ જૂન પુરુષાકારે બિરાજમાન થઈ ગયા છે. જેમને દ્રવ્યકર્મ, ભાવકર્મ અને નો કર્મનો અભાવ થવાથી સમસ્ત આત્મિક ગુણ પ્રગટ થઈ ગયા છે. તે સિદ્ધ છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org