________________
•
૨૮૭
કર્તા ભોક્તા કર્મનો, વિભાવ વર્તે જ્યાંય; . વૃત્તિ વહી નિજભાવમાં, થયો અકર્તા ત્યાંય.
અથવા નિજપરિણામ જે, શુદ્ધ ચેતનારૂપ; ર્તા ભોક્તા તેહનો, નિર્વિકલ્પ સ્વરૂપ.
દેહુ છતાં જેની દશા, વર્તે દેહાતીત; તે જ્ઞાનીના ચરણમાં, હો, વંદન અગણિત.
પરમ પુરુષ પ્રભુ સદ્ગુરુ, પરમજ્ઞાન સુખધામ; જેણે આપ્યું ભાન નિજ, તેને સદા પ્રણામ.
Jain Education International
For Personal & Private Use Only
-૧૨૧
-૧૨૨
૧૪૨
www.jainelibrary.org