________________
૨૩૪ • હું શુદ્ધ, બુદ્ધ, અવિરુદ્ધ છું • હુ પર પરિણિતિથી અપ્રભાવીત છું • આત્માનુભૂતિથી પ્રાપ્ત તત્ત્વ, હું જ્ઞાનાનંદ સ્વભાવી છું. • સર્વથા સર્વથી હું ભિન્ન જ છુ. • ધર્માત્માને જગમાં પોતાનો કેવળ શુદ્ધાત્મા જ પ્રિય છે.
નિજ સ્વભાવ જ ઉપાદેય છે અને બીજું બધું અપ્રિય છે. • “કોણ છું? કયાંથી થયો? શું સ્વરૂપ છે મારું ખરું?
કોના સંબંધે વળગણા છે? રાખું કે એ પરશું?” એનાવિચાર વિવેક પૂર્વક શાંત ભાવે જો ક્ય, તો સર્વ આત્મિક જ્ઞાનનાં સિદ્ધાંત તત્ત્વ અનુભવ્યા.
તે પ્રાપ્ત કરવા વચન કોનું સત્યકેવળ માનવું? નિર્દોષ નરનું કથન માનો તેહ જેણે અનુભવ્યું રે! આત્મ તારો! આત્મતારો! શીધ્ર એને ઓળખો. સર્વાત્મમાં સમદષ્ટિ ધો આ વચનને હદયે લખો.” • “સહજ આત્મસ્વરૂપ પરમગુરુ'
૦ ૨ ૦
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org