SearchBrowseAboutContactDonate
Page Preview
Page 242
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૩ ૯. રત્નત્રયમાં વૃદ્ધિ કરતા, કર્યેા ઝર-ઝર તૂટી પડે. પરિષહોને સહતો આતમ મુકિત પૂરીમાં આવી રહે. ૧૦. લોકભ્રમણ હવે નથી-નથી, બસ ! લોકશિખરમાં જાવું છે; સાદિ અનંત બસ સુખ જ વેઠી, સિદ્ધપુરીમાં વસવું છે. ૧૧. મુજ આતમનો ધર્મ જ ચેતન, દર્શન-ચારીત- જ્ઞાન છે; ક્ષમા ધરમ છે મુજ આતમનો, રાગ રહિત વીતરાગ છે. ૧૨. ભલે ખોધિ છે દુર્લભ પણ તે પ્રાપ્ત થતી જિનમારગમાં; ધન્ય બન્યો હું બોધિ પામી આનંદ જાગ્યો આતમમાં. નથી સુંદર કંઈ જગમા ખીજું, બોધિ મારી સુંદર છે; જે બાધિના પરમ બાધથી મુક્તિ મારી અં દર છે. ૧. ૭. ૨. ૮. ૩. અન્યત્ત્વ ભાવના ૯. ૪. અનિત્ય ભાવના ૧૦. લોક ભાવના ૫. સંસાર ભાવના ૧૧. ધર્મ દુર્લભ ભાવના બોધિ દુર્લભ ભાવના ૬. અશુચિ ભાવના ૧૨. હું કોણ છું ? મારી ભાવના એકત્ત્વ ભાવના અશરણ ભાવના • હું જ્ઞાન આનંદ સ્વભાવી છું. • હું મારામાં સ્વયંપૂર્ણ છું. પરની મારામાં કોઈ ગંધ નથી. હું અરસ, અરૂપી, અસ્પર્શી છું. ♦ મારો પરની સાથે કોઈ સંબંધ નથી. • હું રંગ-રાગથી ભિન્ન છું. ભેદથી પણ હું ભિન્ન નિરાલો છું. હું એક અખંડ ચૈતન્ય નો પિંડ છું હું નિજ રસમાં જ રમવાવાળો છું. હું જ મારો કર્તા-ધર્તા છું • મારામાં પરનું કાંઈ કામ નથી. હું મારા દ્રવ્ય, ક્ષેત્રમાંજ રહેવાવાળો છું • મારો પરમાં કોઈ વિશ્રામ નથી. Jain Education International For Personal & Private Use Only આસવ ભાવના સંવર ભાવના નિર્જરા ભાવના www.jainelibrary.org
SR No.005526
Book TitleJain Darshan Amulya Tattva Chintan
Original Sutra AuthorN/A
AuthorRamniklal Savla
PublisherRamniklal Savla
Publication Year
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy