SearchBrowseAboutContactDonate
Page Preview
Page 19
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦ • સમ્યગ્દર્શન, જ્ઞાન, ચારિત્ર એ ત્રિરત્નની એકતા એની આરાધના એ જ મોક્ષ માર્ગ છે. બીજો કોઈ મોક્ષ માર્ગ નથી. • અરિહંતનાગુણનું ચતુષ્ટય - અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંતવીર્ય, અનંત સુખ - એ જ પ્રગટાવવા યોગ્ય છે. • પંચ પરમેષ્ઠિનું યથાર્થ સ્વરૂપ જાણી એનું જ શ્રદ્ધાન કરવા જેવું છે. કુદેવ, કુગુરુ, કુધર્મથી પરીક્ષા પ્રધાન થઈ ત્યાગ કરવો. • છ આવશ્યક આમતો મુનિના અને શ્રાવકના ચારિત્રગુણો છે. તેનો અભ્યાસ કરવો. ૧. સામાયિક ૪. સ્તુતિ ૨. પ્રતિક્રમણ ૫. પ્રત્યાખ્યાન ૩. વંદના ૬. કાયોત્સર્ગ સાત તત્ત્વોનું વિપરિત અભિનિવેશરહિત યથાર્થ શ્રદ્ધાન એ જ સમ્યગ્દર્શનનું લક્ષણ છે. સાત તત્ત્વોનો અભ્યાસ કરી યથાર્થ શ્રદ્ધાન કરવું. ૧. જીવ ૫. સંવર ૨. અજીવ . ૬. નિર્જરા ૩. આસ્રવ ૭. મોક્ષ. ૪. બંધ આ સાત તત્ત્વો છે. પુણ્ય-પાપ બંને આસવમાં આવી જાય છે. • કમ અનંત પ્રકારના છે. એમાં મુખ્ય આઠ. ૧. જ્ઞાનાવરણીય ૫. નામ ૨. દર્શનાવરણીય ૬. ગોત્ર ૩. મોહનીય ૭. આયુષ્ય ૪. અંતરાય ૮. વેદનીય. સર્વ કર્મોના ક્ષયને મોક્ષ કહે છે. એનો અભ્યાસ કરવો. • આજીવનેત્રહયોગ પ્રાપ્ત થાય છે. મન, વચન અને કાયા એત્રણ વડે કર્યું, કરાવ્યું અને અનુમોદનાથી જીવ સંસારમાં બધે જોડાય છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005526
Book TitleJain Darshan Amulya Tattva Chintan
Original Sutra AuthorN/A
AuthorRamniklal Savla
PublisherRamniklal Savla
Publication Year
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy