SearchBrowseAboutContactDonate
Page Preview
Page 166
Loading...
Download File
Download File
Page Text
________________ કરે છે–છતાં પણ આ આવશ્યક નથી કે જે યોજનાઓ તેણે પોતાના વિચારોમાં બનાવી છે - તે બધી સાકાર થશે જ . કદાચ તે સાકાર થાય કે ન થાય- પણ અત્યારે એ બધી વિકલ્પોમાં તો છે જ. આ સંકલ્પ - વિકલ્પોને વિષય બનાવવાના કારણે આ નૈગમ નય ને જ્ઞાન નય કહેવામાં આવે છે કારણ કે સંકલ્પ વિકલ્પ જ્ઞાનાત્મક વસ્તુ છે. અસત્ અર્થાત્ જ્ઞાનાત્મક જગતને વિષય બનાવવાવાળો આનૈગમ નય ( જ્ઞાન નય) લોકવ્યવહારમાં સર્વાધિક પ્રચલિત અને ઉપયોગી નય છે. પંચકલ્યાણક પ્રતિષ્ઠામહોત્સવમાં-પ્રતિષ્ઠાચાર્યેદ્વારા આપવામાં આવેલી આ સુચના, ‘આજે નીલાંજનાનો મૃત્યુ થશે અને રાજા ઋષભદેવ દિક્ષા ગ્રહણ કરો' ને આપણે અસત્ય માનીશું? કદાપી નહિ તો શું સાચે જ આજે નીલાંજનાનૃત્યકરો અને રાજા દિક્ષાગ્રહણકરો? ના, આપણ સત્ય નથી–કારણકે રાજા ઋષભદેવે તો ક્રોડા ક્રોડી સાગર પહેલાં દીક્ષા લઈ લીધી છે – આજે તો તે સિદ્ધ દશામાં બિરાજમાન છે. સંપૂર્ણ સ્થિતિને ભલીભાંતિ સમજવા વાળા શ્રોતાઓને આમાં કોઈ પરેશાની થતી નથી. તેઓ સારી રીતે જાણે છે આ ભૂતકાલીન ઘટનાઓનો વર્તમાનવત્વ્યવહારકરવામાં આવે છે. આ જ્ઞાન જગતનું અદ્ભુત ઉત્પાદન છે, જેને નૈગમ નય પોતાનો વિષય બનાવે છે. ભેદ-પ્રભેદ : આનૈગમનયાદિ સપ્તનય આમ તો દ્રવ્યાર્થિક- પર્યાયાર્થિક નયના ભેદ જ છે. દ્રવ્યાર્થિકના ત્રણ પ્રકાર છે : નૈગમ, સંગ્રહ, અને વ્યવહાર પર્યાયાર્થિકના ચાર પ્રકાર : - ઋજુસૂત્ર, શબ્દ, સમભિરૂદ્ધ, એવંભૂત. નૈગમનયની ચર્ચા આપણે વિસ્તારથી કરી. એના ભેદ પ્રભેદ આપ્રમાણેકરી ૧૫૭ શકાય. જ્ઞાન નયની અપેક્ષાથી : ૧. ભૂતનેેગમ નય ૨. વર્તમાનનૈગમ નય ૩. ભાવિ નૈગમ નય અર્થ નયની અપેક્ષાથી : ૧. દ્રવ્યનેગમ * દ્રવ્યમૈગમ ⭑ ૨. પર્યાયનેગમ ૩. દ્રવ્યપર્યાય નૈગમ. શુદ્ધ દ્રષ્ય નૈગમ, અશુદ્ધ દ્રષ્યનેગમ પર્યાય નૈગમ : અર્થપર્યાય, વ્યંજન પર્યાય, અર્થ-વ્યંજન પર્યાય દ્રવ્યપર્યાય નૈગમ : શુદ્ધ દ્રષ્ય અર્થ, અશુદ્વ દ્રવ્ય અર્થ, શુદ્રવ્ય વ્યંજન, અશુદ્વ દ્રવ્ય વ્યંજન પર્યાય For Personal & Private Use Only www.jainelibrary.org Jain Education International :
SR No.005526
Book TitleJain Darshan Amulya Tattva Chintan
Original Sutra AuthorN/A
AuthorRamniklal Savla
PublisherRamniklal Savla
Publication Year
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy