________________
સંગ્રહ નચ
સંગ્રહ નયનો વિષય માત્ર સત્ પદાર્થ જ છે. સત્ નો અર્થ છે સત્તા-અસ્તિત્વ. સત્તા એ પ્રકારની છે. ૧. મહાસત્તા ૨. અવાંતર સત્તા મહાસત્તાને વિષય બનાવવાવાળો સંગ્રહનય શુદ્ધ સંગ્રહનય કહેવાય છે. અવાંતરને વિષય બનાવવાવાળો સંગ્રહનય અશુદ્ધ સંગ્રહનય કહેવાય છે.
વ્યવહાર નય
સંગ્રહ નય દ્વારા સંગ્રહીત પદાર્થોમાં વિધિપૂર્વક ભેદ કરવો વ્યવહાર નય છે. આ પણ શુદ્ધ અને અશુદ્ધ બે પ્રકારના છે. જે નય સંગ્રહ નય દ્વારા અભેદરૂપથી ગ્રહીત વસ્તુઓનો પરમાણુ સુધી ભેદ કરે છે તે વ્યવહાર નય કહેવાય છે – એમ સ્વામી કાર્તિકેય કહે છે.
૧૫૮
જો વ્યવહાર નય સંગ્રહ નય દ્વારા સંગ્રહીત પદાર્થોના અંતિમ બિંદુ સુધી વિભાજનકરે છે તો સંગ્રહ નય વ્યવહાર નય દ્વારા વિભાજીત પદાર્થોનો એ અંતિમ બિંદુ સુધી સંગ્રહીત કરે છે કે જેમાં સંપૂર્ણ જગત સમાહિત થઈ જાય છે. આ રીતે સંગ્રહ અને વ્યવહાર નય એકબીજાના વિરુદ્ધ કાર્ય કરવાવાળા હોવા છતાં પણ એકબીજાના પૂરક નય છે. જો સંગ્રહ નય સંધિ છે, સમાસ છે તો વ્યવહાર નય વિચ્છેદ છે, વિગ્રહ છે. જો સંગ્રહ નય ભેઠમાં અભેદ સ્થાપીત કરવાવાળો અભેદ નય છે તો વ્યવહાર નય અભેદમાં ભેઠ કરવાવાળો ભેદ નય છે. આ બંન્ને નયોની ક્રિશા એકદમ એકબીજાથી વિપરીત જ છે. ‘આ જીવે ઉગ્ર પુરુષાર્થદ્વારાશીઘ્રમુક્તિ પ્રાપ્તકરી' આઅકાલનયનું થન છે પરંતુ એની અંદર સ્વકાળમાં પુરુષાર્થ પણ છે જ.
પર્યાયાર્થિક નયના ચાર ભેદ :
ઋજુ સૂત્ર નય -
શબ્દ નય -
Jain Education International
ભૂત-ભવિષ્યકાળ સંબંધી પર્યાયની અપેક્ષા નહિ કરતાં વર્તમાન કાળ સંબંધી પર્યાયને જે વિષય કરે છે તેને ઋજુસૂત્ર નય કહે છે.
જે નય લિંગ, વચન, કારકઆદિના વ્યભિચારને દુર કરે તેને રાખ્તનયકહે છે. જેમકે દાર (પુરુષ) ભાર્યા (સ્ત્રી), કલત્ર (નપુંસક) એ ત્રણે શબ્દો ભિન્નલિંગના હોવા છતાં તેઓ એક જ ‘સ્ત્રી’ પઢાર્થનાવાચક છે, પણઆનયસ્ત્રી પદાર્થને લીંગના ભેદથી ત્રણ ભેઠરૂપ માને છે.
For Personal & Private Use Only
www.jainelibrary.org