________________
૧૫૩
૧ અનાદિનિત્ય પર્યાયાર્થિક નય - ૫ગલની પર્યાય સુમેરૂ પર્વત આદિ
નિત્ય છે. ૨ આદિનિત્ય પર્યાયાર્થિક નય - સિદ્ધ પર્યાય નિત્ય છે. ૩ અનિત્ય શુદ્ધ પર્યાયાર્થિકનય - પર્યાયમાં પ્રતિસમયવિનાશશીલ છે. ૪ અનિત્ય અશુદ્ધ પર્યાયાર્થિક - એક સમયમાં પર્યાય ત્રયાત્મક છે. ૫ કર્મોપાધિમનિરપેક્ષી - સંસારી જીવોનીપર્યાયસિદ્ધ - શુદ્ધ અનિત્ય - જીવોની પર્યાયસમાનશુલ છે. કપાધિક સાપેક્ષી - સંસારી જીવોના જન્મ મરણ અશુદ્ધ અનિત્ય
થાય છે. જેને નીચે પ્રમાણે પ્રસ્તુત કરી શકાય.
પર્યાયાર્થિકનાય
નિત્યપર્યાયગ્રાહી
અનિત્ય પર્યાયગ્રાહી
' અનાદિનિત્ય
' સાઢિ નિત્ય
શુદ્ધ અનિત્ય
અનિત્ય
સત્તા નિત્યેશુ અનિત્ય પર્યાયગાડી
કપાક નિરપેક્ષ સત્તા સાપેક્ષ શુદ્ધ કપાક નિસ અનિત્યસ્યયગાહી અનિત્ય પર્યાયાધી અનિત્યપર્યાયગાહી
તે સિવાય એક સમયવર્તી પર્યાયના અતિરિક્ત અનેક સમયની ઔપચારિક પર્યાયનાં કથનને ધ્યાનમાં રાખીને નીચે પ્રમાણે ચાર પ્રકારો પણ જોવા મળે છે. ૧. અનાદિ-અનંત પર્યાય ૨. સાદિ-અનંત પર્યાય ૩. અનાદિ – સાન્ત પર્યાય ૪. સાદિ સાત પર્યાય. ઉદાહરણ ૧. સુમેરુ પર્વત, અકૃત્રિમ જિનબિમ્બ અને જિનચેત્યાલય આદિ પુદ્ગલ
પર્યાય. ૨. જીવની સંસાર પર્યાય. ૩. જીવની સિદ્ધ પર્યાય. e ૪. જીવની મનુષ્ય પર્યાય.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org