SearchBrowseAboutContactDonate
Page Preview
Page 161
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૨ - જે જે કર્મોપાધિ નિરપેક્ષ શુદ્ધ દ્રવ્યાર્થિક નય ભેદકલ્પના નિરપેક્ષ શુદ્ધ દ્રવ્યાર્થિક નય ઉત્પાદ વ્યય નિરપેક્ષ શુદ્ધદ્રવ્યાર્થિક નય કર્મોપાધિ સાપેક્ષ અશુદ્ધ દ્રવ્યાર્થિક નય ભેદ કલ્પના સાપેક્ષ અશુદ્ધદ્રવ્યાર્થિક નય ઉત્પાદ વ્યય સાપેક્ષ અશુદ્ધદ્રવ્યાર્થિક નય છે ૧. જે કર્મોથી લિપ્ત જીવને સિદ્ધ સમાન શુદ્ધ ગ્રહણ કરે છે. ૨. જે ગુણ-ગુણી આદિ ચતુષ્ટય અર્થમાં ભેદ નથી કરતો તે નય. જે નય ઉત્પાદ-વ્યયને ગૌણ કરીને કેવળ સત્તાને ગ્રહણ કરે છે. ૪. જે નય બધા રાગાદિ ભાવોને જીવ અથવા જીવના કહે છે તે નય. ૫. જે નય દ્રવ્યમાં ગુણ-ગુણી આદિના ભેદ કરીને એની સાથે સંબંધ કરાવે છે. ૬. જે નય ઉત્પાદ-વ્યયસાથે મળેલી સત્તાને ગ્રહણ કરીનેદ્રવ્યને એક સમયમાં ઉત્પાદ-વ્યય-ધ્રોવ્યરૂપ કહે છે તે નય. એના સિવાયદ્રવ્યાર્થિકનયના બીજા ચાર પ્રકાર પણ બતાવવામાં આવ્યા છે. ૧. અન્વય દ્રવ્યાર્થિક નય- જેનય સમસ્તસ્વભાવોમાં આદ્રવ્ય છે એ રીતે દ્રવ્યની સ્થાપના કરે છે. ૨. સ્વદ્રવ્યાધિગ્રાહક દ્રવ્યાર્થિક નય-જેસ્વદ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવમાં - સત્ દ્રવ્યને ગ્રહણ કરે છે. ૩. પર દ્રવ્યાઠિગ્રાહક દ્રવ્યાર્થિક નય-પદ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવમાં અસત્ દ્રવ્યને ગ્રહણ કરે છે. ૪. પરમભાવગ્રાહી દ્રવ્યાર્થિક નય-જે શુદ્ધ, અશુદ્ધ અને ઉપચરિત સ્વભાવ રહીત પરમ સ્વભાવને ગ્રહણ કરે છે. પર્યાયાર્થિક નયના ભેદ-પ્રભેદ જિનાગમમાં પર્યાયાર્થિક નયના ભેદોની ચર્ચામાં એના છ પ્રકાર બતાવવામાં આવ્યા છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005526
Book TitleJain Darshan Amulya Tattva Chintan
Original Sutra AuthorN/A
AuthorRamniklal Savla
PublisherRamniklal Savla
Publication Year
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy