________________
૧૧ ૭.
ભોગવવા પડે છે. ચેતને પ્રેરણા કરે તો જ કર્મ થાય અને જો કાંઈ ન કરે તો કર્મ થાય જ નહિ. બહુ સીધો હિસાબ છે.રાગ-દ્વેષ જીવનો સ્વભાવ નથી છતાં વિભાવમાં જઈ એ ર્યા જ કરે છે અને તેથી કર્મો આવ્યા જ કરે છે. રાગાદિ ભાવો કરવાનું જીવ છોડી દે, પછી કર્મ નહિ આવે. આઠે કર્મની મૂળ પ્રકૃત્તિઓ જોઈએ.
બાંધવાની સત્તાની ભોગવવાની
પ્રકૃત્તિ પ્રકૃત્તિ પ્રકૃત્તિ ૧. જ્ઞાનાવરણીય કર્મ
૧૦ (આંખના પાટા સમાન છે) ૨. દર્શનાવરણીય કર્મ
(રાજાના પટાવાળા સમાન છે) ૩. વેદનીય કર્મ (મધ તથા
અફિણે ખડયા ખડગ સમાન છે.) ૪. મોહનીય કર્મ
(દારૂના કેફ સમાન છે.) ૫. આયુષ્યકર્મ
(જેલ સમાન છે.) ૬. નામકર્મ
(ચિત્રકાર સમાન છે.) ૭. ગોત્રમ્
(કુંભારના ચકરડા સમાન છે.) ૮. અંતરાયર્મ (રાજાના ભંડારી સમાન છે.)
ટોટલઃ ૮૫ ૧૪૮ ૯૩
આ જે ૧૪૮ જુદી જુદી સત્તાની પ્રકૃત્તિ બતાવી એ પરભાવ. આપણે હંમેશાફરીયાદ કરીએ છીએ કે કર્મો આગળ આપણે લાચાર છીએ. કર્મો જો બાંધ્યા છે તો સત્તા ઉદયમાં આવતા ભોગવવા પડશે. કર્મ બાંધનાર પણ આત્મા છે -કર્મ તોડનાર પણ આત્મા છે. આત્માની શક્તિ અસીમિત છે – આપણને એનો અંદાજ નથી. જ્યારે કર્મનો ઉદય થાય ત્યારે શું કરવું? મહાવીરનો દાખલોલો-જયારે સાડાબાર વર્ષ સાધનામાં હતા ત્યારે....કર્મના ઉદય વખતે કોઈ પ્રતિકાર નહિ, કોઈ પ્રતિભાવ નહિ, કોઈ પ્રતિબંધ નહિફકત પોતાના સ્વભાવમાં જ રહ્યા- કોઈપણ પ્રકારનો રાગ-દ્વેષ ર્યો નહિ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org