________________
તે માટે શ્રી જગદયાલ કર્મ-રોગના ભાવ-વૈદ્ય મિથ્યાત્વરૂપ અંધકાર ટાલવાને સૂર્ય સમાન, મમકારરહિત એવા ગુણી પ્રભુને સેવતાં આત્મા મોક્ષરૂપ કાર્ય નિપજાવવાનું કારણ પણું પ્રગટ કરે. તેથી પ્રભુજી પુરાલંબન જાણવા.
| | તિ તૃતીયથાર્વ: || ૩ ||
कार्य गुण कारणपणेरे INUT વૈર્ય તૃપ, વિના. सकल सिध्दता नाहरी रे. મદરે પ્રયતા. નિ.કો
अर्थ : हे प्रभो ! आपका शुद्ध-स्वरूप आपका कार्य-गुण है और वही साधक के लिए अनुपम कारण रूप में परिणत होता हैं । इसी तरह साधक | के सम्यग्दर्शनादि रूप उपादान कारण प्रभु के आलंबन से मोक्षकार्य के रूप में परिणत होते हैं । हे प्रभो ! आपकी सम्पूर्ण सिद्धता मेरी सिद्धता को प्रकट । करने में प्रधान साधन है।
અર્થ : હે પ્રભુ ! આપનું શુદ્ધ-સ્વરૂપ એ આપનો કાર્ય-ગુણ છે અને તે જ સાધકને અનુપમ કારણરૂપે પરિણમે છે. તેમ જ, સાધકના | સમ્યગુ-દર્શનાદિરૂપ ઉપાદાન-કારણ એ જ પ્રભુના આલંબને મોક્ષ-કાર્યરૂપે પરિણમે છે. હે પ્રભુ ! આપની સંપૂર્ણ સિદ્ધતા એ મારી સિદ્ધતા પ્રગટાવવાનું પ્રધાન સાધન છે. | સ્વો. બાલાવબોધ : હવે અનાદિ મિથ્યાદૃષ્ટિ જીવને શરીર-ઈંદ્રિય-વિષય-કષાયરૂપ કાર્ય કરતાં અનંતો કાલ ગયો. તે જેવારેં સમ્યગુદૃષ્ટિ ગુણ પ્રગટ્યો તેવારે રત્નત્રયી જે સમ્યદર્શન-સમ્યકજ્ઞાન-સમ્મચારિત્ર તે પોતાનું કાર્ય જાણ્યું. પછી શ્રી અરિહંતસેવના-આગમશ્રવણાદિ કારણ સેવીને રત્નત્રયીનો ક્ષયોપશમ પ્રગટ કર્યો. ' એટલે, યથાર્થ તત્ત્વશ્રદ્ધાન-તેન્દ્રભાસન-તત્ત્વરમણ-પરભાવતત્ત્વત્યાગરૂપ ભેદ-રત્નત્રયી પ્રગટી, તે પહેલાં કાર્ય-ગુ થયી, પછી તે જ ક્ષાયિક અભેદ-રત્નત્રયીરૂપ સ્વ-કાર્ય કરવાને કારણપણે પ્રવર્તાવે તેવારે જે કાર્યપણે હતું તે કારણરૂપે થાય. પછી તેહી જ કારણરૂપ ભેદરત્નત્રયી તે ક્ષાયિક-ભાવરૂપ રત્નત્રયી-કાર્યરૂપે પરિણમે. માટે, જે કારણ તેથી જ કાર્ય થાય. એ ઉપાદાન કારણ-કાર્યરૂપ પદ્ધતિ કહીં.
હવે નિમિત્તપણે કહે છે, હે પ્રભુજી ! તમારું શુદ્ધ-સ્વરૂપ તેથી જ તમારો કાર્ય-ગુણ છે. પણ, તે ભવ્ય મોક્ષ-રુચિ જીવને કારણપર્શે છે. કેમકે જે ઉપાદાનને-તમારા શુદ્ધ ગુણ તેને કારણપણે અવલંબી તમારા જેવી સત્તા પ્રગટ કરવી તે કાર્ય છે એટલે જે કારણ તેહી જ કરવાને સંકલ્પ કાર્ય છે.
માટે, હે પ્રભુજી ! તમારી સકલ કેતાં સંપૂર્ણ સિદ્ધતા સકલ પ્રદેશે નિરાવરણતા સર્વ સ્વ-ધર્મ પ્રાગુભાવતા તે માહરે સાધનરૂપ છે.
એટલે, તુમારી શુદ્ધતા જે સાધન પરમ પ્રભુતારૂપ સંપદા, તેને જેવારેં મારો આત્મા અવલંબે તેવારેં પર-ભાવ ત્યાગી થઈને સ્વરૂપાવલંબી થાય. તેવારેં માહરી સિદ્ધતા નિપજે. માટે તમારી સિદ્ધતા તે માહારે સાધનરૂપ છે. તેથી હું જે માહરું સ્વરૂપ પ્રગટ કરું તે ઉપકાર તમારો છે. તેથી, માહરે તો આધાર-ત્રાણ-શરણ સર્વ હે દેવ ! તમે જ છો.
|| તિ વતુર્થTTથાર્થ: | 8 ||
Jain Education Interational
For Personal & Private Use Only
૯૦.
www.jainelibrary.com