________________
સ્તવનમાં આપેલાં ચિત્રોનું વિવરણ ૧(૧) શ્રી ઋષભદેવ ભગવાન ૧(૨) શ્રી ઋષભદેવાદિક પાંચ તીર્થકર યુક્ત ગટ્ટાજી ૧(૩) શ્રી ઋષભદેવ ભગવાન ૧(૪) તીર્થંકરના માતાજી ૧(૫) સિંહાસન પરથી ઉતરી ઈન્દ્રમહારાજા દ્વારા કરાતો શક્રસ્તવ પાઠ ૧(૬) ભરત-બાહુબલીજીનું યુદ્ધ અને બાહુબલીજીનું ધ્યાન ૧(૭) શિબિકામાં બિરાજમાન થઈને દીક્ષા માટે પ્રયાણ કરતા ઋષભદેવ ભગવાન ૧(૮) ચતુ:મુષ્ટિ લોચ કરતા પરમાત્મા ઋષભદેવ ૧(૯) શ્રી શ્રેયાંસકુમાર દ્વારા શ્રી ઋષભદેવ પરમાત્માનું પારણું ૧(૧૦) ઋષભરાજાને નમસ્કાર કરતા પ્રજાજનો, નમિ-વિનમિ દ્વારા સેવા કરાતા ૧(૧૧) ધ્યાનસ્થ અવસ્થામાં નમિ-વિનમિ દ્વારા સેવા કરાતા ૧(૧૨) મરૂદેવા માતાને હાથીની અંબાડી ઉપર અન્યત્વ ભાવના ભાવતા થયેલ કેવળજ્ઞાન ૧(૧૩) શ્રી શત્રુંજય તીર્થપટ ૧(૧૪) શ્રી અરિહંત પરમાત્મા ૧(૧૫) શ્રી શત્રુંજય તીર્થપટના વિવિધ ભાગો ૧(૧૬) શ્રી શત્રુંજય તીર્થપટના વિવિધ ભાગો ૧(૧૭) શ્રી શત્રુંજય તીર્થપટના વિવિધ ભાગો ૧(૧૮) પરતાબસંગ રાજાનું ગામ - પાલીતાણું ૧(૧૯) શ્રી અર્બુદાચલ તીર્થ - આબુ ૧(૨૦) શ્રી અષ્ટાપદ તીર્થ - જયાં પરમાત્મા ઋષભદેવનું નિર્વાણ થયું.
For Personal & Private Use Only
Join Education International
www.anesbrary.org