________________
128625
प्रीति अनंती पर थकी, जे तोडे हो ते जोडे एह। परम पुरुषथी रागठा, एकत्वताहोदाखी गुणगेह
ऋषभ.पा
अर्थ : निर्विष-प्रीति का उपाय बताते हुए शास्त्रकार कहते हैं कि
पर पुद्गल पदार्थों के साथ जो अनंती प्रीति है उसे जो जीव तोड देता है, वह जीव इस परम पुरुष परमात्मा के साथ प्रीति जोड सकता है । परमात्मा के साथ की गई प्रीति रागरूप होते हुए भी परमात्मा के साथ तन्मय होने में कारणभूत होने से वह प्रीति गुण का घर है अर्थात् आत्मिक गुणसम्पत्ति को देनेवाली है।
અર્થ : નિર્વિષ-પ્રીતિનો ઉપાય બતાવે છે, પર-પુગલ પદાર્થોની સાથે જે અનંતી પ્રીતિ છે તેને જે જીવ તોડી નાખે છે તે જીવ આ પરમ પુરુષ પરમાત્માની સાથે પ્રીતિ જોડી શકે છે. પરમાત્મા સાથેની પ્રીતિ એ રાગરૂપ હોવા છતાં પરમાત્મા સાથે તન્મય થવામાં કારણભૂત હોવાથી એ પ્રીતિ ગુણનું ઘર છે અર્થાત્ આત્મિક ગુણ-સંપત્તિને આપનારી છે.
સ્વો. બાલાવબોધ : હવે ચતુર પુરુષ ઉપાય કહે છે, પ્રીતિ કહેતાં રાગ અનંતો, પ૨ થકી અટલે પુદ્ગલ-ભાવથી અથવા શરીરી-જીવથી છે તે સર્વ જે તોડે કહેતાં ટાલે, તે જીવ એ ગુણી અરિહંતાદિકથી પ્રીતિ જોડે એટલે સર્વ પર-ભાવથી રાગ તજે તે ગુણી-રાગ કરી શકે !
તિહાં કોઇ પૂછશે જે, ગુણી-અરિહંતાદિકથી ગુણે મલે પણ રાગ તો પાપથાનક છે ! તે શા માટે કરિયું ? | તિહાં કહે છે કે, પરમ પુરુષ વીતરાગથી રાગતા કહેતાં રાગીપણું, તે પણ ગુણનું ઘર કહ્યું છે અને શ્રી અરિહંતાદિકથી ગુણે એકત્વધ્યાનેં મલવું, તે પણ ગુણનું ગેહ કહ્યું છે. તે માટે પ્રથમ શ્રી અરિહંત ઉપર રાગ કરવો તેહી જ વીતરાગતાનું કારણ છે.
।। इति पञ्चमगाथार्थ : ।। ५ ।।
१(६)
Jain Education Intenational
For Personal & Private Use Only
५१
www.jainelibrary.org