________________
अर्थ : हे चतुर पुरुष ! वीतराग परमात्मा श्री ऋषभदेव भगवान के साथ प्रीति किस प्रकार हो सकती है ? यह विचार कर कहो ।
जो नजदीक होता है उसके साथ तो प्रीति हो सकती है परन्तु प्रभु तो बहुत दूर सिद्ध शिला पर विराजमान है, जहाँ वाणी का भी अभाव है, अतः उनके साथ किसी प्रकार की बातचीत भी नहीं हो सकती है । तो उनके साथ प्रीति कैसे की जा सकती है? यह कहो। | અર્થ : હે ચતુર પુરુષ ! વીતરાગ પરમાત્મા શ્રી ઋષભદેવ ભગવાનની સાથે પ્રીતિ કઇ રીતે થાય? તે વિચાર કરીને કહો. જે નજીક હોય તેની સાથે તો પ્રીતિ થઇ શકે પણ પ્રભુ તો બહુ દૂર એવી સિદ્ધ-શિલા ઉપર બિરાજમાન થયેલા છે. જ્યાં વાણીનો પણ અભાવ છે. તેથી તેમની સાથે કોઇ પ્રકારની વાતચીત પણ થઇ શકતી નથી તો તેમની સાથે પ્રીતિ કેવી રીતે કરાય? તે કહો.
રવો. બાલાવબોધ : શ્રી નાભિકુલધરની ભાર્યા શ્રી મરુદેવી સ્વામિનીની કુક્ષિને વિષે ઉત્પન્ન થઇને જેણે અઢાર-કોડાકોડી સાગરોપમ સુધી નિર્વાણ-માર્ગનું વિન હતું તે નિવાર્યું, એવા શ્રી ઋષભદેવ પ્રથમ તીર્થકર રાગ-દ્વેષરહિતતાથી જિન કહિયેં તથા ઉપકાર-સંપદા અને અતિશય-સંપદાર્થે કરી વિરાજમાનતાથી જિણંદ કહિએ.
તેનાથી પ્રીતિ-વિલાસ કરવાના અર્થી ભવ્ય જીવ મોક્ષાભિલાષી વિચારે છે જે, નીરાગી ઋષભ પુરુષોત્તમ સાથે શી રીતે પ્રીતિ કીજે? એ વીતરાગથી પ્રીતિ મહારા આત્માર્થે પહેલાં કિનારે અનુભવી નથી ! ' તે પરમેશ્વરથી પ્રીતિનો અર્થી પ્રીતિની ચાલ અજાણતો પૂછે છે જે, હે ચતુર ડાહ્યા જ્ઞાની આચાર્યાદિક પુરુષોં ! અથવા પોતાનો આત્મા તે જાતે ચતુર છે તેહને પૂછે છે કે, તે પ્રીતિનો વિચાર કહો. જે નજીક હોય તેથી પ્રીતિ બને પણ પ્રભુજી તો સર્વ રીતે અલગા રહ્યા છે.
પ્રથમ, દ્રવ્યથી હું અશુદ્ધપરિણતિવિભાવકર્માનુયાયી પુગલભાવ-ભોગી. તેથી અશુદ્ધ-દ્રવ્ય છું અને શ્રી ભગવાન તો શુદ્ધ-પરિણામી સકલ નિરાવરણ સ્વભાવી નિઃકર્મા અનંત અક્ષય જ્ઞાનાદિ સ્વ-ગુણ ભોગી ! તેથી શુદ્ધ-દ્રવ્ય છે.
| બીજું, ક્ષેત્રે કરી હું સંસાર-ક્ષેત્રી શરીરાવગાહી છું અને શ્રી ઋષભ પ્રભુ તો લોકાંત-ક્ષેત્રે રહ્યા છે. અશરીરી સ્વ-પ્રદેશાવગાહી છે. તેથી ક્ષેત્રે કરી ભિન્ન છેર્યો. | તેમજ ત્રીજું, કાલે પણ ભિન્ન છેર્યો. અને ભાવથી હું રાગી-દ્વેષી તથા અઢાર-પાપસ્થાનકે ભર્યો છું અને શ્રી દેવાધિદેવ તો નીરાગી સર્વ પાપસ્થાન રહિત છે. માટે શ્રી પ્રભુજી હમણાં તો સર્વ રીતેં મુઝથી વેગળા વસે છે. | વલી, અલગાને પણ વચનાદિકે મલિયે પણ શ્રી ઋષભદેવ સિદ્ધ થયા. તિહાં સિદ્ધ-અવસ્થામાં કોઈ વચનનું ઉચ્ચારવું નથી. ત્યારે પ્રીતિ કેમ કરાય ?
| તિ પ્રથમ યાર્થ: || 9 ||
कागल पण पहोंचे नहीं, नवि यहांचेहो तिहां को परधान जे यहोंचे तुम समो, नवि भावेहो कोईनुं व्यवधान
21sોરણો
अर्थ : प्रीति करने का दूसरा साधन पत्र-व्यवहार है परन्तु सिद्धिगति में पत्र भी नहीं पहुँचता । इसी तरह किसी प्रधान पुरुष (प्रतिनिधि) को भेजकर भी प्रीति की जा सकती है, परन्तु वह प्रतिनिधि भी वहाँ नहीं पहुंच सकता है । साथ ही जो कोई यहाँ से सिद्धि गति में जाता है वह भी आप जैसा ही वीतराग, अयोगी एवं असंग होने से हमारा सन्देश किसी को कहता नहीं है ।
तो प्रभु के साथ प्रीति कैसे की जा सकती है ?
Jain Education Intemational
For Personal xivate Use Only
www.jainelibrary.org