________________
अर्थ : वस्तु के गुण-दोषों की यथार्थता जानकर परभाव से उदासीन होकर और तदुत्पत्ति सम्बन्ध से उत्पन्न अर्थात् पुद्गल के सम्बन्ध से पेदा हुए विभाव-कर्तृत्व का नाश करके हे प्रभो ! आप अपने परम शुद्ध स्वभाव में रमण कर रहे हैं ।
અર્થ : વસ્તુના ગુણ-દોષની યથાર્થતા જાણીને, પર-ભાવથી ઉદાસીન થઈને અને તઉત્પત્તિ-સંબંધે થયેલ એટલે કે પુદ્ગલના સંબંધથી થયેલ વિભાવ-કત્વનો નાશ કરીને, હે પ્રભુ ! આપ પોતાના પરમ શુદ્ધ-સ્વભાવમાં જ રમણ કરી રહ્યા છો. | સ્વો. બાલાવબોધ : હવે વલી એ જ શુદ્ધતા-એકતા- | તીણતા એ ત્રણેનો અર્થાતર કહે છે. વસ્તુ જે વસ્ત્ર-ધન-વનીતાશીત-આતપ-વિષાદિ, તેના ‘દોષ” તે અશુભ વર્ણાદિક તથા ‘ગુણ' તે શુભ વર્ણાદિક, તેહને લખે કેતાં જાણે. યથાર્થપણે એટલે અશુભ દોષસહિત વસ્તુને અશુભ દોષથી સહિત જાણે અને શુભ-ગુણવંત વસ્તુને શુભ જાણે, જડ વસ્તુ જડપણે જાણે, ચેતન વસ્તુને ચેતનપણે જાણે તે યથાર્થ-સ્યાદ્વાદપણે જાણે એ ‘શુદ્ધતા' કહીયે. - અને, તે વસ્તુને ઈષ્ટતા-અનિષ્ટતારહિતપણે જાણે તે ઉદાસીનતા કહીયે. એહવું ઉદાસીનતાપણું તેને લહી કેતાં પામીને એટલે એવું ઉદાસીનપણું જે પામ્યો તેથી એક પોતાનો આત્મા અસંખ્યાત-પ્રદેશી. તેહને વિષે વ્યાપ્ય-વ્યાપકભાડૅ રહ્યા જે ગુણ-પર્યાય, તેહથી અપરભાવ કેતાં અન્ય-ભાવને એટલે બીજા-અન્ય કેતાં જુદા જે અનંતા જીવ તથા અનંતા પુદ્ગલાદિક અજીવ પદાર્થ. તે સર્વથી ઉદાસપણે સર્વના અગ્રાહક- અભોગી-અસંગી થયા એ સર્વ ચારિત્ર-પરિણતિને ‘એકતા’ કહિયેં.
અને, ધ્વંસી કેતાં ઉચ્છેદીને-તજ્જન્યતાભાર્વે જે વિભાવ-કર્તાપણું તેહને છેદીને છેદકતા-શક્તિ તે તીક્ષ્ણતા જાણવી. એ કાર્ય કરતે હે પ્રભુજી ! તું નિજ કેતાં પોતાને સ્વભાવેં રમ્યો. આત્મસ્વભાવ-રમણી થયો.
|| સુતિ તૃતીય પાર્વ: || 3 ||
શુwગગુમાવવા રવાના, शुभ अशुभ भाव तिहां प्रभुनकीर्छ। शुद्ध परिणामहावीर्यकर्ता थई, परम अक्रियता अमृत यी,
અજ્ઞોકો
अर्थ : शुभ अथवा अशुभ भाव की यथार्थ (निश्चित) पहचान करके शुभ या अशुभ पदार्थों में हे प्रभो ! आपने शुभाशुभ भाव अर्थात् राग-द्वेष नहीं किया परन्तु शुद्ध पारिणामिक-भाव में वीर्यगुण को प्रवर्तितकर परम अक्रियतारूप अमृतरस का पान किया है ।
અર્થ : શુભ કે અશુભ ભાવની યથાર્થ (નિશ્ચિત) ઓળખાણ કરી શુભ કે અશુભ પદાર્થોમાં હે પ્રભુ ! શુભાશુભભાવ એટલે કે રાગ-દ્વેષ ન કર્યો પણ શુદ્ધ-પારિણામિક ભાવમાં વીર્ય-ગુણને પ્રવર્તાવી પરમ અક્રિયતારૂપ અમૃત-રસનું પાન કર્યું છે.
સ્વો. બાલાવબોધ : વલી, એથી જ ત્રિભંગીનો અર્થાતર કહે છે. શુભ કેતાં પ્રશસ્ત-અશુભ કેતાં અપ્રશસ્ત જે ભાવ, તેહની જે અવિભાસ કેતાં ઓલખાણ, તહકિકતા કેતાં તેહને નિર્ધારે તે શુદ્ધતાપણે એ સર્વ તમે જાણ્યું. | પરંતુ, હે પરમેશ્વર ! તુમેં તિહાં રાગી-દ્વેષીપણે શુભ-અશુભ ભાવ પણ કર્યો નહીં અહી જ એકતા, ચારિત્ર-ધર્મની અરાગી-અષી પરિણતિ તે એકતા-શુદ્ધ નિરાવરણ પરિણામતા. | તે પારિણામિક-ભાર્વે જે વીર્ય-ગુણ તેહના કર્તા થઈને એટલે રાગ-દ્વેષને અનુયાયીપણે વીર્યનો વિકાર છે તે રાગ-દ્વેષરહિતપણે થયે વીર્ય શુદ્ધ થાય તેવારે સ્વવીર્ય-બલે પારિણામિક-કર્તા થઈને એટલે સ્વ-પરિણામિકતાના કર્તા થઈને, પરમ કેતાં ઉત્કૃષ્ટ અક્રિયપણારૂપ અમૃતનું પાન તમેં કર્યું એટલે વિભાવ-કર્તુતા તથા સાધકરૂપ-કર્ખતા તજીને અકંપ-અચલ-વીર્યપણે હે પરમેશ્વર ! તમેં અક્રિય થયા.
|| ત વતુર્થTયાર્થઃ || 8 ||
Jain Education International
For Personal & Private Use Only
www.jminetbrary.org