________________
(૧) વસ્તુના સ્વરૂપનું યથાર્થ જ્ઞાન એ નિષ્કલંકતા-શુદ્ધતા છે. (૨) આત્મ-પરિણતિમાં વૃત્તિનો અભેદ એ એકતા છે. અને, (૩) તાદાસ્યભાવે રહેલી વીર્ય-શક્તિનો ઉલ્લાસ એ તીક્ષ્ણતા છે. એ ત્રણ વડે આપે કર્મ-સંતતિના સંબંધને મૂળથી ઉખેડી-છેદી નાખ્યો છે.
સ્વ. બાલાવબોધ : હવે શુદ્ધતાદિકનું સ્વરૂપ કહે છે, વસ્તુ જે જીવાદિક છ દ્રવ્ય તેહના જે નિજ કેતાં પોતાના ભાવ તે ગુણ-પર્યાયરૂપ ઉત્પાદ-વ્યય પરિણતિનો અવિભાસ કેતાં જાણવું, તે પણ નિકલંક એટલે એકાંતતા-અયથાર્થતા-ઉન્નતતા-અધિકતારહિત સમ્યગુ-જ્ઞાન તેને શુદ્ધતા કહીજે, તથા, પરિણતિ જે જીવનો શુદ્ધ મૂલ-પરિણામ, તે સ્વરૂપને વિષે એકત્વપણું પર-ભાવમાં પેસે નહીં. એ આત્માની પરિણતિ છે.
અનેસંસારી જીવન-વિભાવરંગીને તે મૂલ-પરિણતિ તો ચારિત્ર-મોહનીયૅ આવૃત્ત છે. તેણે કરીને વૃત્તિ જે પ્રવૃત્તિ તે રાગી-દ્વેષીપુદ્ગલભોગીપણે પ્રવૃત્તિ રહી છે, તે પ્રવૃત્તિ તજીને શુદ્ધ સ્વરૂપ પર-ભણી કરી. - તે પ્રવૃત્તિ તથા પરિણતિ, બેહુનું એક જ પ્રવર્તન થયું. જે પરિણતિ તેહી જ પ્રવૃત્તિ રહી પણ પાધિક-પ્રવૃત્તિનો અંશ પણ રહ્યો નથી. તે માટે પરિણતિ તથા પ્રવૃત્તિ, બેહુ એકપણે-અભેદં કરી તેને એકતા કહીયેં. | વલી, ભાવતાદાભ્યતા-શક્તિ કેતાં જે વિભાવ તે તજ્જન્યતા કેતાં તદુત્પત્તિ-સંબંધે છે, જ્ઞાનાવરણાદિ પુદ્ગલ-કર્મ તે સંયોગ-સંબંધે છે અને શુદ્ધ, ક્ષાયિક વીર્યાદિક સ્વ-ગુણ તે તાદાભ્ય-સંબંધે
છે. તે તાદાભ્ય-સંબંધની જે આત્મિક-શક્તિ, ક્ષાયિક વીર્યના ઉલ્લાસથી તે આત્મ-બલેં, સંતતિ-યોગ, સંતતિ કેતાં પરંપરાનો ,
જે સંયોગ કર્મસંબંધ તેહને ઉચ્છેદે. ' એટલે, જ્ઞાનાવરણાદિ કર્મની પ્રકૃતિ-સ્થિતિ-રસ-પ્રદેશનો
બંધ, તેહનું સ્થિતિ પ્રમાણે રહેવું છે એટલે જે કર્મને આત્મપ્રદેશ સાથે સંબંધ તે અસંખ્યાતો કાલ-ઉત્કૃષ્ટો સિત્તેર કોડાકોડી સાગરોપમનો છે. પરંતુ એક બંધ ભોગવતાં બીજા સ્થિતિબંધ પ્રતિ-સમય બંધાય છે, વળી તે ભોગવતાં બીજા પ્રતિ-સમય અનેક બંધાય છે એટલે કર્મ-પુગલ તે એક સમય બંધ તેહનો સંયોગ તો સાદિ-સાંત છે પરંતુ અભિનવ-બંધની પરંપરાર્થે અનાદિ છે. - જેમ પિતાથી પુત્ર, પુત્રથી વલી પુત્ર એટલે તેનો તે મનુષ્ય તો પોતાના આયુષ્ય પ્રમાણે વરતે પરંતુ સંતાનની પરંપરા અનંતી ચાલે. તેમ તેના તેહી જ કર્મ તો સ્થિતિ પ્રમાણે રહે પરંતુ પૂર્વ કર્મને ભોગવવે નવાનો બંધ થાય, તેહને ભોગવવે વલી બીજા નવાનો બંધ એમ સંતાનની પરંપરાર્થે એ અનાદિનો છે.
તે સંતતિ-યોગ આત્મ-વીર્યરૂપ તીણતા બર્લે હે પરમેશ્વર ! તું ઉચ્છેદે કેતાં સર્વથા ઉચ્છેદ કરે એટલે જ્ઞાન-દર્શન-ચારિત્ર-વીર્યના બર્લે અનાદિ કર્મ-સંબંધને તમેં વિનાશ કર્યો. એ શક્તિ પ્રભુજી તુમારામાં જ છે, બીજામાં નહીં. એ કાર્ય તમેં કર્યું-નિરાવરણ થયા.
|| તિ દ્વિતીયTયાર્થ: // ૨ //
दाप गुण वस्तुनोलखीय यथार्थता, लही उदासीनता अपरभावें। ध्वंसि तज्जन्यताभाव कापणुं, परम प्रभुतुंरम्यो निज स्वभावें।
Jain Education International
For Parso
v ate Use Only
www.lainelibrary.org