________________
अर्थ : प्रभु कैसे हैं ? यह बताते हैं । सहज स्वाभाविक गुणों के धाम हैं, अव्याबाध, अविनाशी सुख के सिन्धु हैं, ज्ञानरूप वज्र-हीरा की खान है, सवाया-सदा सर्वश्रेष्ट हैं । ऐसे श्री पार्श्वनाथ भगवान् ने शुद्धता (सम्यग्ज्ञान की निर्मलता), एकता (स्वरूप तन्मयता) और तीक्ष्णता (वीर्यगुण की तीव्रता) के भाव द्वारा मोहशत्रु को जीतकर जय पडह-विजय का डंका बजाया है ।। | અર્થ : પ્રભુ કેવા છે ? તે કહે છે, સહજ-સ્વભાવિક ગુણોના ધામ છે, અવ્યાબાધ, અવિનાશી સુખના સિંધુસાગર છે (અને પ્રભુનું નામ પણ સુખસાગર પાર્શ્વનાથ છે તે સૂચવ્યું છે), જ્ઞાનરૂપ વજ(હીરા)ની ખાણ છે, સવાયા-સદા સર્વશ્રેષ્ઠ છે. એવા શ્રી પાર્શ્વનાથ ભગવાને શુદ્ધતા(સમ્યગુ-જ્ઞાનની નિર્મળતા), એકતા(સ્વરૂપ-તન્મયતા) અને તીક્ષ્ણતા(વીર્ય-ગુણની તીવ્રતા)ના ભાવ વડે મોહ-શત્રુને જીતી જયપડહવિજયડંકો બજાવ્યો છે.
સ્વો. બાલાવબોધ : હવે ત્રેવીસમા શ્રી પાર્શ્વનાથ પુરુષાદાની પરમેશ્વરની સ્તુતિ કરે છે. શ્રી પાર્શ્વનાથ પ્રભુજી કેહવા છે ?
સહજ-અકૃત્રિમ વસ્તુના મૂલ-ધર્મ જ્ઞાનાનંદાદિક તેહના આગર છે, અનંત આત્મગુણ ઉપજાવવાના ધામ છે. સ્વામી કેતાં સ્વ-સંપદાના અધિપતિ છે, સુખના સાગર છે એટલે જે અતીંદ્રીય, સ્વાધીન, નિરામય, નિ:પ્રયાસ, અવિનાશી સુખ તેના સમુદ્ર છે, નિઃસંગ સુખના પાત્ર છે. કેવલજ્ઞાનરૂપ વયર કેતાં વજ તે હીરો, તેહના આગ૨
છે. સદા-સર્વદા પ્રભુ તમેં સવાયા છો. એ શ્રી પાર્શ્વનાથ સ્વામીની શુદ્ધતા તે જ્ઞાનની
યથાર્થતા-નિર્મલતા, એકતા તે ચારિત્રની સ્વરૂપ-તન્મયતા, તીક્ષ્ણતા તે વીર્યની તીવ્રતા, (તમાંહે)વીર્યની તીક્ષ્ણતા તે ધારા છે
અને ચારિત્રની એકતા તે પુઠલથી પ્રેરણા છે તથા જ્ઞાન તે પ્રકાશ દેખાડણહાર છે, તે માટે એ મલે જ મોક્ષ છે.
કોઈ કહેશે જે, સમ્યકુ-દર્શન કાં ન કહ્યું ? તેહને ઉત્તર જે, જ્ઞાન તે દર્શન-યુક્તને જ કહે છે એટલે જ્ઞાન મધ્યે દર્શનનું એકપણું છે તથા તપ તે વીર્યની તીક્ષણાતા કહી છે. उक्तं चावश्यकनियुक्तौ - "नाणं पयासगं सोहगो उ तवो संयमो उ गुत्तिकरो। તિરં વિ સમાગી, મોરો નિસાસો માગો || 9 ||'' (વિ.બા.૫1.99૬૨) અર્થ : જ્ઞાન પ્રકાશક છે, તપ શોધક છે અને સંયમ રક્ષક છે. એ ત્રણેના એક્યમાં જ જિન-શાસનમાં મોક્ષ કહેવાયો છે. એટલે, શુદ્ધતા-એકતા-તીર્ણતાથી મોહ-રિપુને જીતીને અર્થાત્ જ્ઞાન, ચારિત્ર તથા તપના બલૈં મોહાદિક કર્મને હણીને જયનો પડદો બજાવ્યો.
| ત પ્રથમ+ITયાર્થઃ || 9 ||
વાનિઝાવવિઝા નિવતા, परिणति वृत्तिता करी अभेदें। भाव तादाम्यता शक्ति उल्हासथी, संतति योगनें तुं उच्छेदे।।
ફિઝ
अर्थ : अब शुद्धता, एकता और तीक्ष्णता की व्याख्या बताते हैं ।
वस्तु के स्वरूप का यथार्थ ज्ञान, यह निष्कलंकता शुद्धता है । आत्मपरिणति में वृत्ति का अभेद, यह एकता है और तादात्म्य भाव से रही हुई વીર્વ-દૈ |
અર્થ : હવે, (૧) શુદ્ધતા (૨) એકતા અને (૩) તીક્ષ્ણતા ની વ્યાખ્યા બતાવે છે.
Jain Education international
For Personal & Private Use Only
૪૨૪
www.amelibrary.org