________________
સ્તવનમાં આપેલા ચિત્રોનું વિવરણ ૨૨(૧) શ્રી નેમિનાથ ભગવાન ૨૨(૨) નેમિકુમાર અને કૃષ્ણ મહારાજાની જલક્રીડા ૨૨(૩) આયુધશાળામાં શંખ સાથે કૃષ્ણ મહારાજા અને કૃષ્ણ અને નેમિકુમારનું પરસ્પર શક્તિપરીક્ષણ ૨૨(૪) નેમિનાથનું ચ્યવન કલ્યાણક
જન્મ કલ્યાણક – નેમિકુમાર અને કૃષ્ણનું શક્તિ પરીક્ષણ અને નેમિકુમારની જલક્રીડા ૨૨(૫) પરણવા માટે જઈ રહેલા નેમિકુમાર, નેમિનાથનો પંચમુષ્ટિ લોચ. રાજુલને જોઈને રહનેમિનો ધ્યાનભંગ. ૨૨(૬) નેમિકુમારનો વરઘોડો ૨૨(૭) કૃષ્ણ વાસુદેવની આયુધશાળા ૨૨(૮) શ્રી ગિરનારજી તીર્થ ૨૨(૯) રાજુલને પરણવા જઈ રહેલા નેમિકુમાર અને પશુઓનો પોકાર સાંભળી માંડવેથી પાછા વળતા નેમિકુમાર
Jain Education International
www.ainelibrary.org
For Personal & Private Use Only
૪ ૧૯.