________________
अप्रशस्ता रेटाही प्रशस्तता, करतां आश्रव नासे जी। संवर वाधेरेसाधे निर्जरा, आत्म भाव प्रकाशे जी
नेमि.॥५
अर्थ : बाह्य पदार्थों पर से अप्रशस्तराग दूर करने से और श्री अरिहन्त परमात्मा पर प्रशस्तराग धारण करने से संवर (आस्रव का नाश) होता है अर्थात् नवीन कर्मबन्ध रुक जाता है । साथ ही पूर्वकृत कर्मों की निर्जरा होती है । उस संवर और निर्जरा के योग से आत्मशक्तियाँ प्रकट होती है। ' અર્થ : બાહ્ય પદાર્થ ઉપરનો અપ્રશસ્ત-રાગ દૂર કરવાથી અને શ્રી અરિહંત પરમાત્મા ઉપર પ્રશસ્ત-રાગ ધારણ કરવાથી આસવનો નાશ થાય છે-સંવર થાય છે એટલે કે, નવીન કર્મ-બંધ અટકી જાય છે. તેમ જ, પૂર્વકૃત કર્મોની નિર્જરા-ક્ષય થાય છે અને તે સંવ૨ અને નિર્જરાના યોગે આત્મ-શક્તિઓ પ્રગટે છે. | સ્વ. બાલાવબોધ : તે માટે કામરૂપ જે અપ્રશસ્ત-રાગ હતો તે ટાલી અરિહંતપણારૂપ પ્રશસ્ત-રાગ કરવો. ગુણી ઉપર રાગ તે પ્રશસ્ત છે. તે સાધન-કાલે કામનો છે, તે પ્રશસ્ત-રાગ કરતાં અનુક્રમેં આશ્રવ નાશ પામે-નવા કર્મ સેવારૂપ અશુદ્ધ પરિણતિ ટલે.
વલી, પ્રશસ્ત-રાગી જીવ તે ગુણીને અવલંડ્યો રહે તેહથી સ્વ-ગુણની એકત્તા વધે. તે સ્વગુણ-એકત્વતા પરિણામથી સંવર-પરિણતિ વધે અને પૂર્વ-કૃત કર્મની નિર્જરા પરિસાટકરૂપ તે પણ સધે કેતાં નીપજે. તે સંવર-નિર્જરાને પ્રગટવે આત્માનો ભાવ-ધર્મ અરૂપી શક્તિ પ્રકાશ પામે-નિરાવરણ થાય.
।। इति पञ्चमगाथार्थ: ।। ५ ।।
www.jainelibrary.org
Jain Education International
For X998 Private Use Only