________________
અર્થ : સંપૂર્ણ હિંસાથી વિરમવું. ઈત્યાદિક ધાન્ય ઊગીને ઉત્સર્વાવલંબી મહાવ્રત, તે નિરતિચાર થયા તેહી જ ધ્યાનનાં કર્ષણ વૃદ્ધિ પામ્યાં.
પણ, સાધ્ય-ભાવ કેતાં સાધ્યપણું, નિજ કેતાં પોતાનો આત્મ-ભાવ તે સાધ્યપણે થાપીને સાધન-કાર્ય નિપજાવવાની શક્તિ, તેમણે સધ્યા એટલે સાધનરૂપ થયા. ભાવાર્થ જે, આત્માની સત્તા સંપૂર્ણ પ્રાગુભાવ કરવી એહવો સાધ્ય ધારીને મહા-વ્રત પરિણતિરૂપ સાધનાર્થે પરિણમ્યા (અને) ક્ષાયિક નિરાવરણ સંપૂર્ણ કેવલજ્ઞાન, કેવલદર્શન, યથાખ્યાતચારિત્રપ્રમુખ ગુણ ઉપના-પ્રગટ થયા.
ઈત્યાદિક સ્વ-ગુણની અનંતતા તેહી જ સસ્ય કેતાં ધાન્ય. તે જે આત્મા જિન-સેવનમયી થયો હતો તેહના ઘરે નીપના. આત્મ-પ્રદેશ સર્વ જ્ઞાન-દર્શન-ચારિત્રની પૂર્ણતા પામ્યા.
// તિ પદાર્થઃ || ૬ ||
प्रभदरिसण महा मेह, तणे प्रवेशमें शतणे. परमानंद सुभक्ष, थयो मुझदेशमें गथयो.॥ 'देवचंद्र जिनचंद्र તળાનુમત રેડાતાં , સાહિiાહ, आतम सुख अनुसरोरे|आतम.७॥
___ अर्थ : जिनदर्शनरूप महामेघ के आगमन से असंख्यात प्रदेशरूप मेरी आत्मा के देश में परमानन्दरूप सुभिक्ष-सुकाल हुआ है । अतः हे भव्य आत्माओं ! तुम सब देवों में चन्द्र समान उज्ज्वल ऐसे श्री जिनेश्वर प्रभु के ज्ञानादि गुणों का आदर-बहुमानपूर्वक अनुभव करो । उस अनुभवज्ञान के प्रभाव से तुम सादि-अनन्तकाल तक आत्मा के अक्षय, अनन्त, अव्याबाध सुख का अनुभव कर सकोगे । | અર્થ : જિન-દર્શનરૂપ મહા-મેઘના આગમનથી અસંખ્યાત-પ્રદેશરૂપ મારા આત્માના દેશમાં પરમાનંદરૂપ સુભિક્ષ-સુકાળ થયો છે. માટે હે ભવ્યાત્માઓ ! તમે સર્વ દેવોમાં ચંદ્ર સમાન ઉજ્જવલ એવા શ્રી જિનેશ્વર પ્રભુના જ્ઞાનાદિ ગુણોનો જો આદર-બહુમાનપૂર્વક અનુભવ કરો તો તે અનુભવ-જ્ઞાનના પ્રભાવે તમ સાદિ-અનંત કાળ સુધી આત્માના અક્ષય, અનંત, અવ્યાબાધ સુખનો અનુભવ કરી શક્શો. | સ્વો. બાલાવબોધઃ એહવા એકવીશમા જિતેંદ્ર શ્રી નમિનાથ, પરમદયાલુ, ગુણસમુદ્ર, જગત્રયજીવના ભાવ-ભાસ્કર, કર્મરોગના મહાવેદ્ય, તેહનું જે દર્શન કેતાં મુદ્રાનું જોવું અથવા શાસન અથવા દર્શન શબ્દ સમકિત તેહી જ મહા વર્ષાદ. તેહને પ્રવેશું કેતાં પેસવે કરીને-પ્રગટ કરીને પરમાનંદઆત્મિક આનંદરૂપ સુભિક્ષ કેતાં સુકાલ થયો, માહરા દેશ કેતાં અસંખ્યાત-પ્રદેશરૂપ ક્ષેત્રને વિષે. ને તે માટે દેવમાંહે ચંદ્રમા સમાન અથવા ‘દેવચંદ્ર’ જે સ્તુતિકર્તા તેહનું સંબોધન, હે દેવચંદ્ર ! શ્રી જિનચંદ્ર, શ્રી વીતરાગ, સર્વજ્ઞ, સર્વદર્શી, તેહના અનુભવગુણ જ્ઞાનાદિનું આસ્વાદન કરો. તેમના જ ગુણ-બહુમાનમાંહે લીન રહો, તો થોડા કાલમાં સાદિ કેતાં જેહની આદિ છે પરંતુ અનંત કેતાં છેડો નથી એહવું જે અવિનાશી આત્મિક-સુખ, તેહને અનુસરો કેતાં પામો.
એટલે, અહો ભવ્ય જીવો ! તુમે શ્રી નિર્મલાનંદી, સંપૂર્ણ સ્વરૂપ-ભોગી એહવા શ્રી જિનેશ્વર, તેહના ગુણનું બહુમાન તથા તેહની આજ્ઞાનું માનવું તે મધ્યે રહો તો સંપૂર્ણ સિદ્ધ, અવિનાશી, અક્ષય આત્મિક અનંત સંપદા પામો. સ્વ-સંપદા પ્રગટ કરવાનો એ નિયમા પુષ્ટ-ઉપાય છે.
| તિ સતમથાર્થઃ || 8 || || વિ #વિંશતિ શ્રી નમિનાથનન સ્તવનમ્ // ૨9 //.
Jain Education International
www.ainelibrary.om
For Personal & Private Use Only
૪૦૧