________________
अर्थ : जब जिनभक्तिरूप जलधारा प्रवाहित होती है तब, तत्त्वरमण करनेवाले श्रमण समूहरूप चातक पारणा करते हैं अर्थात् सम्यग्दर्शन की प्राप्ति के समय जो तत्त्वरूप में अपने अनुभव की पिपासा पैदा हुई थी वह पिपासा जिनभक्ति के योग से आत्मस्वरूप के यथार्थ ज्ञानरूपी अनुभवरस का आस्वादन करके कुछ शान्त हो जाती है ।
सचमुच ! तत्त्व-पिपासा के शमनरूप यह पारणा सर्व सांसरिक विभावरूप दुःख का वारण-निवारण करता है । जैसे वर्षाकाल में हरा घास उगता है वैसे यहां अशुभ आचारके निवारणरूप तृण-अंकुर फूटते हैं । जैसे, वर्षाकाल में किसान जमीन में बीज बोता है वैसे यहां सम्यग्दृष्टि जीव में विरति के परिणामरूप बीज की पूर्ति बौनी होती है ।
અર્થ : જિન-ભક્તિરૂપ જલધારા પ્રવાહિત બને છે ત્યારે તત્ત્વ-રમણ કરનારા શ્રમણ-સમૂહરૂપ ચાતક પારણું કરે છે. એટલે કે, સમ્યગ્દર્શનની પ્રાપ્તિ વખતે જે તત્ત્વ સ્વરૂપે પોતાના અનુભવની પિપાસા થઈ હતી તે પિપાસા જિન-ભક્તિના યોગે આત્મ-સ્વરૂપના યથાર્થ જ્ઞાનરૂપે અનુભવ-૨સનું આસ્વાદન કરીને કંઈક શાંત થાય છે.
ખરેખર ! તત્ત્વ-પિપાસાના શમનરૂપ આ પારણું એ સર્વ સાંસારિક વિભાવરૂપ દુઃખનું વારણ-નિવારણ કરે છે. જેમ વર્ષાકાળમાં તૃણલીલું ઘાસ ઊગે છે, તેમ અહીં અશુભ-આચારનું નિવારણ થયું એ તૃણ-અંકુર ફૂટવા બરાબર છે. અને વર્ષાકાળે ખેડૂત જમીનમાં બીજ વાવે છે, તેમ અહીં સમ્યગ-દ્રુષ્ટિ જીવમાં વિરતિના પરિણામરૂપ બીજની પૂર્તિ-વાવણી થાય છે.
સ્વો. બાલાવબોધ : પ્રભુ-સેવનરૂપ જલધારા વરસતાં શ્રમણ નિગ્રંથ તત્ત્વ-૨મણી મહા-મુનિ તદ્રુપ જે ચાતક તે પારણું કરે છે. એટલે સમ્યગ્દર્શન કાલે તત્ત્વ-સ્વરૂપેં પોતાના અનુભવની પિપાસા થઈ હતી તે પિપાસા શ્રી જિન-ભક્તિરૂપ કારણ પામીને, આત્મ-સ્વરૂપનું યથાર્થ જ્ઞાન તે રૂપ અનુભવ તેહના રસનું આસ્વાદન કેતાં ભોગવવાપણું તે રૂપ પારણું કરે.
પણ, એ પારણું કેહવું છે ?
જે સકલ સાંસારિક-વિભાવ જે કર્મભાર-ઉગ્રતા-ગુણાવરણતાદિક તેનો વારણો કેતાં વારણહાર છે એટલે તદ્રુપ દુઃખનું નિવારણ કરે છે. હવે વર્ષા-કાલેં નીલા તૃણ ઉગેં, તેમ જિન-ભક્તિરૂપ મેહમાંહે પણ અશુભ-આચારનું નિવારણ થયું એ તૃણના નીલા અંકુર પ્રગટ્યા. વર્ષા-કાલે કર્ષણી લોક ધરતીમાં બીજ વાવે, તેમ ઈહાં આશ્રવથી વિરમવારૂપ વિરતિના પરિણામ ઉપના તેહી જ બીજની પૂર્ણતા થઈ. ।। તિ પદ્મમાયાર્થઃ || ♦ ||
पंच महाव्रत धान्य, તળમાં વર્ષા વધ્યાર્[ઢમાં. साध्यभाव निज थापी, साधनतायें सध्यां रे ।। साधन. ।। શાચિવ મિળ જ્ઞાન, વર્લ્ડ મુળ પાચર आदिक बहु गुण सस्य, आतम घर नीपना रे ॥ आतम ॥६॥
अर्थ : वर्षाकाल में बोये गये बीज जैसे ऊग कर बढ़ते हैं, वैसे यहां जिनभक्तिरूप जलधारा के प्रभाव से पांच महाव्रतरूपी धान्य के अंकुर बढ़ने लगते हैं और वे शुद्धात्म स्वरूप की पूर्णतारूप साध्य को सिद्ध करने के साधन बन जाते हैं । उससे क्षायिक सम्यग्दर्शन, सम्यग्ज्ञान और सम्यक्चारित्रादि अनन्त गुणरूपी धान्य आत्म-मंदिर में प्रकट होता है ।
અર્થ : વર્ષા-કાળે વાવેલાં બીજ જેમ ઊગીને વધે છે, તેમ અહીં જિન-ભક્તિરૂપ જળધારાના પ્રભાવે પાંચ મહાવ્રતરૂપી ધાન્યનાં કરશણ(કણસલાં) વધવા લાગે છે. અને તે શુદ્ધાત્મ-સ્વરૂપની પૂર્ણતારૂપ સાધ્યને સિદ્ધ કરવાનાં સાધન બની જાય છે તેથી ક્ષાયિક સમ્યગ્દર્શન, સમ્યગ્-જ્ઞાન અને સમ્યક્-ચારિત્રાદિ અનંત ગુણરૂપી ધાન્ય આત્મ-મંદિરમાં પ્રગટ થાય છે.
સ્વો. બાલાવબોધ : વર્ષા-કાલમાં જે બીજ વાવ્યાં હોય તે ઉગીને વધે, ઈહાં દ્રવ્ય તથા ભાવથી પાંચ મહાવ્રત – “સવાલો પાળાવાયાગો વેરમાં ।।''
Jain Education International
For Personal & Private Use Only ૩૯૯
www.jainelibrary.org