________________
सम्यग्दृष्टि मोर, तिहां हरखे घणुरे॥ तिहा। देखी अदुतरुप, परम जिनवर तणुरे परम. प्रभु गुणनो उपदेश, तेजलधारावहीरे ते." धर्म रुचि चित्त भूमि, मोहे निश्चल रहीशामाहा
Sara
अर्थ : जिनभक्तिरूपी वर्षा के समय में, जिनेश्वर प्रभु का अद्भुत अनुपम रूप देखकर सम्यग्दृष्टिरूप मोर अत्यन्त हर्षित बन जाता है । जिनगुण-स्तुतिरूप मेघ की जलधारा प्रवाहित होने लगती है और तत्त्वरुचि जीवों की चित्त-भूमि में स्थिर हो जाती है । | અર્થ : જિન-ભક્તિરૂપ વર્ષ વેળાએ, જિનેશ્વર પ્રભુનું અદ્ભુત અનુપમ રૂપ જોઈને સમ્યગુ-દૃષ્ટિરૂપ મોર અત્યંત હર્ષિત બની જાય છે. તેમ જ, જિનગુણસ્તુતિરૂપ મેઘની જલધારા વહેવા માંડે છે અને તે તત્ત્વરૂચિ જીવોની ચિત્ત-ભૂમિમાં સ્થિર થઈ જાય છે.
સ્વો. બાલાવબોધ : જિન-ભક્તિરૂપ મેહ દેખીને સમ્યગુરુષ્ટિ-તત્ત્વરુચિરૂપ મોર તેહને અત્યંત હર્ષ-આનંદ ઉપજે અદ્ભુત રૂપ દેખીને. શ્રી તીર્થંકર દેવનું રૂપ કેહવું છે ? - જો અત્યંત પરમોત્કૃષ્ટ રૂપ સર્વદેવતા મલીને વિફર્વે તો પણ શ્રી અરિહંતના પગના અંગુઠા સમાન રૂપ કરી શકે નહીં. એહવું પરમ શીતલ નિર્વિકારી પરમેશ્વરનું રૂપ દેખીને સમ્યક-દૃષ્ટિ જીવ વર્ષાકાલના મોરની પરેં હર્ષ-આનંદ પામે. | પ્રભુ શ્રી તીર્થકર દેવ તેની ભક્તિમાં પરિણમ્યા એવા તત્ત્વરૂચિ જીવ, તે પોતાના વચનેં ઉચ્ચાર કરીને પ્રભુના ગુણ-ગ્રામ કરે. તે પ્રભુ-ગુણગાનરૂપ મેઘની જલધારા વહીને તે જલધારા ધર્મરૂચિ જીવના ચિત્તરૂપ ભૂમિકામાંહે નિશ્ચલ રહે એટલે તરુચિરંત જીવના ચિત્તમાં ગુણ સમાઈ રહે.
।। इति चतुर्थगाथार्थ : ।। ४ ।।
चातक भ्रमण समूह. करे तवपारणो रेकरे.! अनुभव रस आस्वाद, सकल दुःख वारणोरेसकल.!! अशुभाचार निवारण, तृणअंकूरतारेशातणा विरति तणा परिणाम ते बीजनी पूरतारे॥हे.14||
FB
Jain Education Intemational
www.jainelibrary.org
For Personal & Private Use Only
उ८८