________________
अर्थ : श्री नमि जिनेश्वर की सेवारूपी मेघ-घटा जब चढ़ आती है तब, उसे देखकर भवि जीवों के हृदय में से मिथ्यात्व-अविद्यारूप दुर्भिक्ष (दुष्काल) का भय भाग जाता है । तथा अविधि-आशातनादि दोषरहित और विधिपूर्वक की पवित्र आचरणारूप महा-मेघ वृद्धिगत होता है और आत्मपरिणति की शुद्धिरूप बिजली चमकने लगती है । | અર્થ : શ્રી નમિ જિનેશ્વરની સેવારૂપ મેઘઘટા ચડી આવે છે ત્યારે, તેને જોઈને ભવિ જીવોના હૃદયમાંથી મિથ્યાત્વ-અવિદ્યારૂપ દુર્ભિશ-દુષ્કાળનો ભય ભાગી જાય છે. તથા અવિધિ-આશાતનાદિ દોષરહિત અને વિધિ-પૂર્વકની પવિત્ર આચરણારૂપ મહાન મેઘ(વાદળાં) વૃદ્ધિ પામે છે. તેમ જ, આત્મ-પરિણતિની શુદ્ધિરૂપ વીજળીના ઝબકારા થાય છે.
સ્વો. બાલાવબોધ : હવે એકવીશમા જિનરાજ પરમોપકારી તેહના ગુણ સ્તવે છે, ઉપગાર-સંપદાઍ કરીને શ્રી એકવીસમા નમિ જિનવર ! તે નમિનાથ થાપના તે શા માટે ? જે નમણાઈનો ઉત્કૃષ્ટો ભાવ છે તે માટે, તે શ્રી નમિનાથ, જિન જે અકષાયી તે માંહે વર કેતાં પ્રધાન, વીતરાગ, પરમજ્ઞાની, પરમાત્મા, શુદ્ધસ્વરૂપ-ભોગી, ચિદાનંદઘન, નિર્વિકારી દેવને ઓળખવું તથા તેનો યોગ મલવો ઘણો જ દુર્લભ છે.
उक्तं च - "इंदत्तं चक्कित्तं, सुरमणिकप्पटुमस्स कोडीणं ।
નામો સુતો હુતદ, વંસનો તત્વના દસ // ૧ /'' અર્થ ઃ ઈન્દ્રપણું, ચક્રિપણું, ક્રોડો એવા ચિંતામણી અને કલ્પવૃક્ષનો લાભ સુલભ છે પરંતુ તીર્થકરનું દર્શન દુર્લભ છે. તે માટે શ્રી જિનેશ્વરનું દર્શન દુ:પ્રાપ્ય છે. તે સંસાર-ચક્રમાં મુંજિત જીવ સ્વ-તત્ત્વથી રહિત દીન રંકભૂતને જિન-સેવના કિહાંથી મળે ?
તે કોઈક પુણ્યાનુબંધી પુણ્યના ઉદયથી જીવને જિન-સેવના પ્રગટી. તે જીવ હર્ષથી કહે છે કે, શ્રી નમિ જિનવરનું સેવન, તેથી જ ઘનાઘન કેતાં મેહ ઉનમ્ય. જેમ મેહ ચારે દિશાથી ચડી આવે, તેમ મનં-વચનં-કાયાયં-અધ્યાત્મપરિણતિર્થે શ્રી નમિ પ્રભુનો બહુમાન-નમન ગુણની અભુતતા એટલે પ્રભુ-યોગ મલ્યાની આશ્ચર્યતા પ્રગટી તે મેહરૂપ જાણવી. | વલી, મેહ જેવારે ચારે તરફથી ઘટા કરી ઉંચો આવે તેવારેં લોકના મનમાં દુઃકાલનો ભય હોય તે જાય. તેમ ઈહાં શ્રી અરિહંત-સેવનારૂપ મેઘ જેવારે પ્રગટે તેવારેં અનાદિ કાલનો મિથ્યાત્વરૂપ જે રોરવ કેતાં દુઃકાલ હતો, તે ભવિક જીવના ચિત્તથી ગમ્યો કેતાં ટલી ગયો એ લાભ થયો. | મેઘને વિષે મોટાં વાદલાં વધે, તેમ એ પ્રભુભક્તિરૂપ મેઘને વિષે શુચિ કેતાં પવિત્ર-અવિધિરહિત-આશાતનારહિત-પુદ્ગલઆશંસારહિત એવી ભલી આચરણા જીવને થાય. તેથી જ અભ્ર-પટલ કેતાં વાદલાંના સમૂહ, વધે કેતાં મહોટા થાય એટલે રૂપી વસ્તુને રૂપી ઉપમા ઘટે.
મેહમાં વિજળીનાં ઝબકારા ઘણા હોય, તેમ ઈહાં પ્રભુ-સેવના કરતાં આપણા આત્માની પરિણતિ શુદ્ધ થાય. ગુણી શુદ્ધ-તત્ત્વીના સેવનને અનુયાયી થાય. તેથી જ વિજળીના ઝબુકા જાણવા.
|| ડુત પ્રથમથાર્થઃ | 9 ||
O
वाजे वायुसुवायु, ते पावन भावनारे ते." इंद्रधनुष्य त्रिक योग, तेभक्ति एक मनारे॥ते." निर्मल प्रभुस्तव घोष, ज्युघन गर्जनारे ज्यु.॥ तृष्णा ग्रीष्मकाल, तापनी तर्जनारेतापनी.॥२॥
अर्थ : वर्षा के समय अनुकूल हवा चलती है वैसे यहां जिनभक्ति में पवित्र भावनारूप वायु चलती है । वर्षाऋतु में तीन रेखायुक्त इन्द्र-धनुष्य होता है, वैसे यहां मन, वचन, काया के तीनो योगों की एकाग्रता होती है । वर्षा के दिनों में गर्जना की ध्वनि होती है, वैसे यहां प्रभुगुण-स्तवन की ध्वनि
होती है । वर्षा से गीष्मऋतु का ताप शान्त हो जाता है, वैसे यहां जिनभक्ति से तृष्णा का आन्तरिक ताप शान्त हो जाता है । Jain Education Interation
For Personal & Private Use Only
૩૯ ૨
www. ainelibrary.org