________________
વીસમા સ્તવનનો સાર... અહીં પૂર્વના સ્તવનમાં વર્ણવેલા ષટ્-કારકનાં સ્વરૂપનું લક્ષણ બતાવવા દ્વારા વિશેષ સ્પષ્ટીકરણ કર્યું છે તેમ જ, પુષ્ટ અને અપુષ્ટ નિમિત્ત-કારણનાં લક્ષણ બતાવવામાં આવ્યાં છે.
શ્રી અરિહંત પરમાત્મા એ મોક્ષના પુષ્ટ-નિમિત્ત છે. તેમનાં દર્શન, પૂજન, વંદન અને સેવા વિના મોક્ષની રૂચિ પ્રગટતી નથી અને મોક્ષની અભિલાષા જાગ્રત થયા વિના મોક્ષરૂપ કાર્ય થઈ શકતું નથી.
તે માટે વંદન-બે હાથ જોડવા, નમન-મસ્તક નમાવવું, સેવના-આજ્ઞા માનવી, પૂજના-પુષ્પાદિથી પૂજા કરવી, સ્મરણ-તેમના ગુણોને સંભારવા, સ્તવન-વાણી દ્વારા તેમના ગુણ ગાવા, ધ્યાન-પ્રભુના ગુણોમાં ચિત્તને એકાગ્ર કરવા વડે ભવ્યાત્માઓએ પરમાત્માની ઉપાસના કરવી જોઈએ. જેથી પૂર્ણાનંદમય શુદ્ધ-સ્વરૂપની પ્રાપ્તિ થાય.
શ્રી જિનેશ્વર પરમાત્માની સેવા-ભક્તિનું આ જ મહાન ફળ છે.
વસ સ્તવન I સાર... यहाँ पूर्व के स्तवन में वर्णित षट्कारक के स्वरूप का लक्षण बताकर विशेष स्पष्टीकरण किया गया है । साथ ही पुष्ट और अपुष्ट निमित्तकारण के लक्षण भी बताये गये हैं।
श्री अरिहन्त परमात्मा मोक्ष के पुष्ट-निमित्त हैं । उनके दर्शन, पूजन, वन्दन और सेवा के बिना मोक्ष का रुचि प्रकट नहीं होती और मोक्ष की अभिलाषा जागृत हुए बिना मोक्षरूप कार्य नहीं हो सकता ।
37 Uવ વન્દન (ઢો હાથ નોના), નમન (મસ્તક નમાના), સેવન (યાજ્ઞા માનના), ધૂનન (Tખત જે પૂના સેના), મUT (નવે શુ કો યાર્ડ करना), स्तवन (वाणी द्वारा उनके गुण गाना) और ध्यान (प्रभु के गुणों में चित्त को एकाग्र करना) आदि के द्वारा भव्यात्माओं को परमात्मा की उपासना करनी चाहिए जिससे पूर्णानन्द स्वरूप की प्राप्ति हो ।
श्री जिनेश्वर परमात्मा की सेवा-भक्ति का यही महान् फल है ।
Jain Education International
www.Binalbrary.org
For Personal & Private Use Only
૩૮૮