________________
अर्थ : श्री मुनिसुव्रत भगवान् की ओलगडी-सेवा अर्थात् गुणगान अवश्य करना चाहिए जिससे आत्मा का परमानन्द-पद सिद्ध हो । केवलज्ञानादि गुण प्रकट हो और सहज आत्म-सम्पत्ति प्राप्त हो । | અર્થ : શ્રી મુનિસુવ્રત ભગવાનની લગડી-સેવા અર્થાત્ ગુણ-ગાન જરૂર કરવાં જોઈએ, જેથી આત્માનું પરમાનંદ-પદ સિદ્ધ થાય, કેવલજ્ઞાનાદિ ગુણો પ્રગટે અને સહજ આત્મ-સંપત્તિ પ્રાપ્ત થાય. | સ્વ. બાલાવબોધ : હવે, શ્રી મુનિસુવ્રત પરમેશ્વર અભુત સ્વરૂપ પરમાત્મા, અહિંસકની સ્તવના કરે છે. મુનિ તે નિગ્રંથ, તેહના સુવ્રત કેતાં ભલાવ્રત એહવા શ્રી મુનિસુવ્રત પ્રભુ, તેહની ઓલંગ કેતાં સેવા એટલે ગુણ-ગ્રામ કરિયેં.
જેહથી નિજ પદ કેતાં પોતાનું પદ જે પરમાનંદ-પદ, તેહની સિદ્ધિ કેતાં નિષ્પત્તિ થાય. વલી, કેવલજ્ઞાનાદિક ગુણ ઉલ્લસે કેતાં પ્રગટેજ્ઞાનામૃત રસનો ભોગી થાય તથા સહજ-અકૃત્રિમ સ્વરૂપ-સમૃદ્ધિ પામે એટલે પરમેશ્વરની સેવાથી પરમાત્મ-પદ નીપજે, એ પ્રભુ-સેવાનું ફલ
છે.
|| રિ પ્રથમ યાર્થઃ || 9 ||
(
(1
-
('ITIES
उपादान उपादान निजपरिणतिवस्तुतीरे, पण कारण निमित आधीना पुष्ट अपुष्ट दुविधते उपदिश्योरे, ग्राहक विधि आधीन॥
ओलंगडी.॥२॥
अर्थ : उपादान वस्तु की निज-परिणति अर्थात् वस्तु का मूल धर्म है परन्तु वह निमित्त-कारण के आधीन है अर्थात् निमित्त योग से उपादान शक्ति जागृत होती है । उस निमित्त कारण के पुष्ट-निमित्त और अपुष्ट निमित्त ऐसे दो भेद आगम में बताये गये हैं । वह निमित्त कर्ता की विधिपूर्वक की गई क्रिया के आधीन है अर्थात् कर्ता यदि निमित्त का विधिपूर्वक कार्य करने में उपयोग करे तो निमित्त कार्यकर बनता है, इसके बिना निमित्त कार्य नहीं कर સતી | | અર્થ : ઉપાદાન એ વસ્તુની નિજ-પરિણતિ એટલે વસ્તુનો મૂળ ધર્મ છે પરંતુ તે નિમિત્ત- કારણને આધીન છે એટલે કે, નિમિત્તના યોગથી ઉપાદાન-શક્તિ જાગ્રત થાય છે. તે નિમિત્ત-કારણના પુષ્ટ-નિમિત્ત અને અપુષ્ટ-નિમિત્ત, એમ બે ભેદ આગમમાં બતાવવામાં આવ્યા છે. તે નિમિત્ત, કર્તાની વિધિપૂર્વકની ક્રિયાને આધીન છે એટલે કે કર્તા જો નિમિત્તનો ઉપયોગ વિધિ-પૂર્વક કાર્ય કરવામાં કરે તો નિમિત્ત કાર્યકર બને છે, તે સિવાય નિમિત્ત કાર્ય કરી શકતો નથી.
સ્વો. બાલાવબોધ : હવે, ઈહાં આત્મ-સાધના કરવા મધ્યે ઉપાદાન તે નિજ કેતાં પોતાની પરિણતિ તે વસ્તુનો મૂલધર્મ છે એટલે જે આત્મસત્તા છતી છે તે ઉપાદાન-કારણ છે પણ તે નિમિત્ત-કારણને આધીન છે. નિમિત્ત-સેવનકર્તા ઉપાદાન-કારણ સમરે, તે નિમિત્ત-કારણના બે ભેદ છે : એક પુષ્ટ-નિમિત્ત, બીજું અપુષ્ટ-નિમિત્ત.
તે ગ્રાહક જે કાર્યનો કર્તા, તે જે વિધે-રીતે કાર્ય થાય, તે વિધું કાર્ય ગ્રહી પ્રવર્તાવે તો તે નિમિત્ત-કારણ કાર્યનો હેતુ થાય. પણ અવિર્ભે ગ્રહણ કરે, તો નિમિત્ત-કારણ કાર્ય કરે નહી. જેમ કુંભકાર ચક્રને ફેરવે તો માટીના પિંડને ઘટપણે પમાડે અને નહીં ફેરવે તો ન પમાડે.
એટલે, શ્રી અરિહંતજી મોક્ષના નિમિત્ત-કારણ તો છે પરંતુ જે રીતેં આગમ મધ્યે કહ્યું છે તે વિધે આશાતના ટાલી-પુદ્ગલાસંસારહિતકેવલજ્ઞાનાદિ ગુણની ઓલખાણસહિત જો સેવે, તો મોક્ષનો નિમિત્ત-કારણ થાય. પણ અવિધું સેવના, તે કામની નહીં. માટે, ગ્રાહકને વિધિ-સહિત કારણ ગ્રહવું, તો તે કાર્યને કરે.
| તિ દ્વિતીયTયાર્થ: // ૨ //
Jain Education Intomational
For Personal & Private Use Only
www.lainelibrary.org
-
૧૭૮