________________
तथा, भंगा
" तथा स्याद्वादोपदेशा अस्तित्वादयः भङ्गाः स्याद्वादसापेक्षाः स्यात् ।। "
અર્થ : સ્યાદ્વાદનો ઉપદેશ કરનારા અસ્તિત્વાદિ ભંગાઓ સ્યાદ્વાદને સાપેક્ષ હોય.
એ અસ્તિપ્રમુખ તથા નિક્ષેપા નામાદિક તેહની અનેક પ્રવાહ-અનેક ભાતિના વસ્તુધર્યું, ઉપચારધર્મે, કારણધમઁ સ્વરૂપેં ઉપદેશે. તે વલી, હેય ધર્મના નય-નિક્ષેપા-ભાંગા તે હેયરૂપ કહેતાં અને ઉપાદેય ધર્મના નય-નિક્ષેપા તે ઉપાદેયરૂપ પ્રરૂપતાં, એહવી શ્રી કુંથુનાથજીની દેશના છે.
વલી, એક દ્રવ્યમાં ગુણ અનંતા-પર્યાય અનંતા-સ્વભાવ અનંતા ઉપદેશે.
ઈહાં, ભાવના જે, ગુણ-પર્યાયને આવરણ છે, સ્વભાવને આવરણ નથી. અસ્તિત્વ-નિત્યત્વાદિક જે છે તે મધ્યે વિશેષ-સ્વભાવ બિગડે પણ સામાન્ય-સ્વભાવ બિગડે નહીં. તથા સર્વ ધર્મ, નય તથા ભંગા અને નિક્ષેપસહિત ઉપદેશ છે. એહવી શ્રી કુંથુજિનની દેશના છે. ।। इति तृतीयगाथार्थ: ।। ३ ।।
कुंथुनाथ प्रभु देशना रे, साधन साधक सिद्ध । गौण मुख्यता वचनमां रे, ज्ञान ते सकल समृद्धो रे ।। कुंथु ॥४॥
9
अर्थ : श्री कुंथुनाथ प्रभु की देशना में -
(१) मोक्ष के सब साधनों का (मोक्ष के मुख्य साधन जिनदर्शन, पूजन, मुनिवंदन, अनुकम्पा से लेकर शुक्लध्यानपर्यंत की भूमिका तय है ।)
來
(२) मोक्ष के सर्व साधकों का (मार्गानुसारी से लेकर क्षीणमोह और अयोगी-केवली तक के मोक्षसाधकों का क्रम इस प्रकार है - मार्गानुसारी सम्यक्त्व को ध्येय में रखकर साधना करता है, सम्यग्दृष्टि देशविरति को, देशविरति सर्वविरति को, सर्वविरति शुक्लध्यानी को, शुक्लध्यानी क्षायिकज्ञानादि को और क्षायिक गुणी सिद्ध-अवस्था को ध्येय में रखकर साधना करता है ।) और,
(३) मोक्ष को प्राप्त सिद्ध भगवन्तो के स्वरूप का वर्णन होता है ।
जिनवचन में गौणता और मुख्यता होती है । प्रभु का केवलज्ञान तो समग्र ज्ञेय को जानने में समर्थ है अतः उसमें गौणता या मुख्यता का विचार नहीं है परन्तु वचन क्रमबद्ध होने के कारण प्रस्तुत में उपयोगी विवक्षित-धर्म को मुख्यरूप से और शेष अविवक्षित धर्मों को गौण रूप से कहा जाता है ।
Jain Education International
અર્થ : શ્રી કુંથુનાથ પ્રભુની દેશનામાં –
(૧) મોક્ષના સર્વ સાધનોનું મોક્ષના મુખ્ય સાધન જિનદર્શન-પૂજન-મુનિવંદન-અનુકંપાથી લઈ શુક્લધ્યાનપર્યંતની ભૂમિકા સુધી છે.
(૨) મોક્ષના સર્વ સાધકોનું માર્ગાનુસારીથી આરંભીને ક્ષીણ-મોહ કે અયોગી-કેવલી સુધીના મોક્ષના જે સાધકો છે, તેઓનો ક્રમ આ છેમાર્ગાનુસારી સમ્યક્ત્વને ધ્યેયમાં રાખી સાધના કરે છે, સમ્યગ્દષ્ટિ દેશવિરતિને, દેશવિરતિ સર્વવિરતિને, સર્વવિરતિ શુક્લધ્યાનને, શુક્લધ્યાની ક્ષાયિક-જ્ઞાનાદિને અને ક્ષાયિક-ગુણી સિદ્ધ-અવસ્થાને ધ્યેયમાં રાખી સાધના કરે છે. અને,
(૩) મોક્ષને પ્રાપ્ત થયેલા સિદ્ધ ભગવંતોના સ્વરૂપનું વર્ણન હોય છે.
વળી, જિન-વચનમાં ગૌણતા અને મુખ્યતા હોય છે. પ્રભુનું કેવલજ્ઞાન તો સમગ્ર જ્ઞેયને જાણવા માટે સમર્થ છે તેથી તેમાં ગૌણતા કે
For Personal & Private Use Only 333
www.jainelibrary.org