________________
SEAR
गुण पर्याय अनंततारे, वलिय स्वभाव अगाह! नय गमभंग निक्षेपनारे, हेया देय प्रवाहो रे।।
कुंथु॥३॥
ROORKERS
[नों५ : भूपयामा डेयोहेय अर्थात् य अने आहेय (6पाहेय)] अर्थ : जिनवाणी से मोक्षमार्ग का सम्पूर्ण प्रकाश जगत् में फैलता है क्योंकि जिनेश्वर देव सब पदार्थों के. सर्व पर्यायों को केवलज्ञान द्वारा जानकर जीवों के हित के लिए उपदेश देते हैं। उनकी देशना में प्रकाशित मुख्य मुद्दे इस प्रकार हैं -
(१) वस्तु में रहे हुए गुणपर्याय एवं स्वभाव की अनंतता के स्वरूप का वर्णन । (२) नय (३) गम (४) भंग (५) निक्षेप के स्वरूप का वर्णन । तथा, (६) नयादि के अगाध स्वरूप का हेय (त्याग करने योग्य). उपादेय (ग्रहण करने योग्य) के विभाग के रूप में प्रतिपादन ।
અર્થ : જિન-વાણીથી મોક્ષમાર્ગનો સંપૂર્ણ પ્રકાશ જગતમાં પથરાય છે, કારણ કે જિનેશ્વર દેવ સર્વ પદાર્થોના સર્વ પર્યાયોને કેવલજ્ઞાન દ્વારા જાણીને જીવોના હિત માટે જ ઉપદેશ આપે છે. તેમની દેશનામાં પ્રકાશિત મુખ્ય મુદ્દાઓ આ પ્રમાણે છે
(૧) વસ્તુમાં રહેલા ગુણ પર્યાય અને સ્વભાવની અનંતતાના સ્વરૂપનું વર્ણન.. (२) नय (3) म (४) । (५) निक्षेपमा १३पर्नु पनि. (૬) તેમ જ નયાદિના અગાધ સ્વરૂપનું હેય(ત્યાગ કરવા યોગ્ય), ઉપાદેય(ગ્રહણ કરવા યોગ્ય)ના વિભાગરૂપે પ્રતિપાદન. स्वो. पाबाबोध : 'गु' ते ४ वस्तुना सहभावि धर्म. "द्रव्याश्रया निर्गुणा गुणाः ।।" इति तत्त्वार्थे उक्तत्वात् ।। अर्थ : गुए) द्रव्यने आश्रित भने नि होय. (तत्त्वार्थ सूत्र)
તથા, ક્રમભાવિ ઉભયાશ્રિત-તે પર્યાય. અને, દ્રવ્ય-ગુણ-પર્યાય એ સર્વમાં વર્તે-તેને સ્વભાવ કહીયે. એટલે ગુણની અનંતતા તથા પર્યાયની અનંતતા અને સ્વભાવની અનંતતા-એ સર્વ અગાહ કેતાં અગાધ છે જે અવગાહવાને દોહેલી છે.
વલી, નય કેતાં અનેક ધર્માત્મક વસ્તુને વિષે એક ધર્માવલંબન તે નય કહિયેં. उक्तं च तत्त्वार्थे - “अनेकधर्मकदम्बकोपेतस्य वस्तुन : एकेन धर्मिण उन्नयनं अवधारणात्मक नित्य एव- अनित्य एव-एवंविध नयव्यपदेशमास्कन्दति ।।"
અર્થ : અનેક ધર્મના જથ્થાથી યુક્ત વસ્તુના એક (ધર્મ) વડે જ વસ્તુને નિર્ણયાત્મક રીતે ઉઠાવવી. જેમકે, નિત્ય જ છે, અનિત્ય જ છે. આ બધા નયના વ્યપદેશને આભારી છે.
એહવા મૂલ નય સાત અને ઉત્તર નય સાતસય, પછી વિસ્તાર બહુલ તે. तथा, आमा - “गम्यन्ते इति गमाः । अंशभेदेन अन्यधर्म अभेदेन वस्तुनिरूपणात्मकं वाक्यं गमात्मकं उच्यते ।।"
અર્થ : (જેનાથી) જણાય તે ‘ગમા’ કહેવાય છે. અન્ય ધર્મના અભેદવાળા અંશના ભેદથી વસ્તુનું નિરૂપણ કરવા રૂપ વાક્ય તે ‘ગમ' સ્વરૂપ કહેવાય છે.
Jain Education International
For Personal & Private Use Only
3३२
www.jainelibrary.org