________________
शुद्ध निःप्रयास निजभाव भोगी यदा, आत्म क्षेत्रे नही अन्य रक्षण तदा । एक असहाय निस्संग निर्द्वद्वता, शक्ति उत्सर्गनी होय सहु व्यक्तता ॥શો
अर्थ : जब आत्मा शुद्ध निर्मल और प्रयासरहित ऐसे आत्म-स्वभाव का भोक्ता होता है तब आत्मप्रदेशरूप क्षेत्र में अन्य पुद्गल या रागद्वेषादि नहीं रह सकते । अर्थात् आत्म-स्वरूप में लीनता होती है तब सब आत्मप्रदेशों में संयोग-संबंध से रहे हुए सर्व कर्म-पुद्गल नष्ट हो जाते हैं और उस समय एक, असहाय, निःसंग (कर्मसंगरहित), निर्द्वन्द्व (राग-द्वेषरहित), उत्सर्ग-शक्ति (परम आत्म-शक्ति) प्रकट होती है ।
અર્થ : જ્યારે આત્મા શુદ્ધ, નિર્મલ અને પ્રયાસ-રહિત એવા આત્મ-સ્વભાવનો ભોક્તા થાય છે, ત્યારે આત્મ-પ્રદેશરૂપ ક્ષેત્રમાં અન્ય કર્મ-પુદ્ગલો કે રાગ-દ્વેષાદિ રહી શકતા નથી. અર્થાત્ આત્મ-સ્વરૂપમાં લીનતા થાય છે, ત્યારે સર્વ આત્મ-પ્રદેશોમાં સંયોગसंबंधे रहेला सर्व अर्भ-पुछ्गलो नाश पामे छे अने ते वजते खेड असहाय, निःसंग (दुर्भ-संगरहित), निर्द्वन्द्व (राग-द्वेषरहित), उत्सर्ग शक्ति- परम आत्म-शक्ति प्रगटे छे.
સ્વો. બાલાવબોધ : જેવારેં શુદ્ધ પુદ્ગલ-સંગરહિત નિઃપ્રયાસ નિજ ભાવ કેતાં આત્મ-ભાવનો ભોગી થયો, તેવારેં આત્મ કહેતા પોતાને, ક્ષેત્રે-આત્મપ્રદેશેં, અન્ય કેતાં પુદ્ગલ-કર્મ તથા રાગાદિકનું રક્ષણ કેતાં રાખવો નથી.
એટલે, સ્વરૂપ-ગ્રાહક ચેતનાનું વીર્ય થાય, તેવારે પુદ્ગલ-કર્મ આત્મ-પ્રદેશેં સંબંધીપણે રહે નહીં. સર્વ પુદ્ગલ ખરીને આત્મા નિઃકર્મા થાય, તેવારે એક સર્વ સંગ રહિત અસહાયી નિકૢ જે ઉત્સર્ગની શક્તિ, સહિત તે સહુ વ્યક્તતા કેતાં પ્રગટતા-નિરાવરણપણું પામે.
।। इति नवमगाथार्थः ।। ९ ।।
१५(४)
Jain Education International
For Personal & Private Use Only
૨૯૫
www.jainelibrary.org