________________
तहवि सहा गुणे जीव एनिमलो, अन्य संश्लेष जिम फिटक तविसामहो। जे परोपाधियी दुष्ट परिणति ग्रही, भाव तादाम्यमामाहरूले नहीं ॥७॥
___ अर्थ : तो भी सत्ता गुण से अर्थात् द्रव्यास्तिक संग्रहनय की अपेक्षा से विचारने पर प्रतीत होता है कि मेरी आत्मा भी निर्मल है, कर्मकलंक से रहित है, असंग और अरूपी है । जैसे अन्य कृष्णादि पदार्थो के संयोग से स्फटिक काला दिखाई देता है, परन्तु वास्तव में वह काला नहीं होता ।
(१) निर्मलस्फटिकस्येव सहज रूपमात्मनः । (ज्ञानसार) (२) जेम निर्मलता रे रत्न स्फटिक तणी, तेम ए जीव-स्वभाव । -इत्यादि ।
उसी तरह पर उपाधि से-पुद्गल द्रव्य (कर्म) के योग से दुष्ट राग-द्वेष की परिणति होती है । आत्मा पर पदार्थों और कर्म के कर्त्तापन का अभिमान करता है परन्तु वह सर्व दुष्ट भाव मेरे तादात्म्य-भाव में नहीं है । वह सब उपाधिजन्य विभाव मेरा नहीं है बल्कि कर्म के संयोग के कारण है ।
અર્થ : તો પણ, સત્તા-ગુણ દ્રવ્યાસ્તિક સંગ્રહ-નયની અપેક્ષાએ વિચારતાં જણાય છે કે, મારો આત્મા પણ નિર્મલ છે, કર્મ-કલ કથી રહિત છે, અસંગ અને અરૂપી છે. જેમ કે, અન્ય કૃષણાદિ પદાર્થોના સંયોગથી સ્ફટિક કાળો દેખાય છે પણ વાસ્તવમાં તે કાળો નથી.
તેમ, પર-ઉપાધિથી, પુદ્ગલ-દ્રવ્ય(કર્મ) ના યોગથી, દુષ્ટ રાગ-દ્વેષની પરિણતિ થાય છે. આત્મા પર-પદાર્થ અને કર્મના કર્તાપણાનું અભિમાન કરે છે પણ, તે સર્વ દુષ્ટ-ભાવ એ મારા તાદાભ્ય- ભાવમાં નથી. આ સર્વ ઉપાધિજન્ય વિભાવ એ મારો નથી, પણ કર્મના સંયોગને આભારી છે.
स्वा. पासापोय : तो ५९, सत्ता-गुएद्रव्यास्ति संग्रह-नय में भारी निर्भर छ, निसं. छ, असं०ी छ, १३५. जे. કોણ દૃષ્ટાંતે ?'
જેમ, શ્યામાદિક પુટ-સંયોગે ફટિક-રત્નનો દલ શ્યામ દીઠામાં આવે છે પરંતુ તે સંગ માટે ફટિક કાંઈ શ્યામ થયો નથી. અપરીક્ષક લોક તેને શ્યામ જાણે છે પણ, જાતે જેહવો હતો તેહવો જ છે.
તેમ, કર્મ-સંગે આત્મા અશુદ્ધરૂપ દેખાય છે પરંતુ તત્ત્વ-જ્ઞાની અને જાતે નિર્મલ જ જાણે છે, તેમ શ્રદ્ધાનંત પણ નિર્મલ જાણે છે.
અને, જે પર-ઉપાધિથી દુષ્ટપરિણતિ કર્મ-કર્તાપણારૂપ ગ્રહીને તાદાત્મ-ભાવમાં તાદાત્મ-સંબંધે કરી છે, તે સર્વ ઉપાધિક-ભાવ માહરો નથી. સંયોગે સંબંધ મલ્યો છે પરંતુ સમવાય-સંબંધ નથી. જે વિભાવ તે તદુત્પત્તિ-સંબંધે છે પરંતુ તાદાભ્ય-સંબંધે નથી એમ ભાવવું.
।। इति सप्तमगाथार्थ: ।। ७ ।।
www.jainelibrary.org
Jain Education International
For Personal & Private Use Only
૨૯૩