________________
એહવી અરિહંત-મુદ્રા તે અરિહંતના કેવલજ્ઞાનાદિક ગુણ જે અનંત-ચતુષ્ય, તેહના ભાસન-ઉપયોગ યુક્ત જે જીવ સેવે-પર્યુપાસના દ્રવ્ય તથા ભાવથી કરે, તેહને ભવ કેતાં સંસારનો ભય નથી. જે અરિહંતની ભક્તિ કરે તે સંસાર-ભ્રમણ કરે નહીં.
उक्तं च
“જો વિ નમુક્કારો, બિળવરવસહસ્સે વહમાસ |
સંસારસાગરાગો, તારેફ ન વ નાર્ત્તિ વા || 2 ||'' કૃતિ વવનાત્ ।।
અર્થ : જિનવરમાં શ્રેષ્ઠ એવા વર્ધમાનસ્વામીને (કરાયેલો) એક પણ નમસ્કાર પુરૂષ કે સ્ત્રીને તથા (કૃત્રિમ નપુસંકને) સંસાર-સાગરથી તારે છે.
।। કૃતિ પન્નમયર્થઃ || ૬ ||
नामे हो प्रभु नामे अद्भुत रंग, ठवना हो प्रभु ठवणा दीठे उरुरूसे जी। गुण आस्वाद हो प्रभु गुण आस्वाद अभंग, तन्मय हो प्रभु तन्मयतायें जेधसे जी
11&11
अर्थ : हे प्रभो ! आपके नाम श्रवण-स्मरण मात्र से भी अद्भुत आनन्द उत्पन्न होता है । आपकी प्रतिमा के दर्शन से हृदय उल्लसित- रोमांचित हो उठता है और आपकी मूर्ति के भव्य आलंबन से आत्म-स्वरूप को पहचान कर उसमे एकाकार-तन्मय हो जानेवाला साधक उन ज्ञानादि अनन्त गुणों के अभंग - अखण्ड आस्वाद का अनुभव करता है ।
અર્થ : હે પ્રભુ ! આપનાં નામશ્રવણ-સ્મરણ માત્રથી પણ અદ્ભુત આનંદ ઉત્પન્ન થાય છે. આપની પ્રતિમાનાં દર્શનથી હૈયું ઉલ્લસિતરોમાંચિત બની જાય છે અને આપની મૂર્તિના ભવ્ય આલંબનથી આત્મ-સ્વરૂપને ઓળખી તેમાં એકાકાર-તન્મય બનનાર સાધક, તે જ્ઞાનાદિ અનંત ગુણોના અભંગ-અખંડ આસ્વાદને મેળવે છે.
સ્વો. બાલાવબોધ : વલી, હે પ્રભુ ! તમારું નામ સાંભળવાથી અદ્ભૂત કેતાં વિસ્મયભૂત રંગ ઉપજે.
વલી, હે દેવ ! તાહરી પરમોપકારી થાપના દીઠાથી ઉલ્લાસ થાય છે. માટે થાપના ૫૨મોપકારી છે, જે દીઠે પોતાનું સ્વરૂપપણું સાંભરે. વલી, થાપનાને નિમિત્તે ગુણ જે અનંત-ચતુટ્યાદિક પ૨મ નિર્મલ યથાર્થોપદેશાદિક વચનાતિશય, અશોકવૃક્ષ, ઈંદ્ર-ધ્વજાદિક દેખીને અભંગ ગુણનું આસ્વાદન થાય.
તે, ગુણ-આસ્વાદન કેવો છે ? તો કે, અભંગ છે.
તે કોને નીપજે ?
કે જે જીવ તન્મયતાપણે શ્રી પ્રભુના ગુણથી ધર્સ, તેહને નીપજે. તેને જ ઈત્યાદિક વાતોનો આનંદ થાય.
।। કૃતિ પાયાર્ચ: || ૬ ||
Jain Education International
For Personal & Private Use Only
૨૭૫
www.jainelibrary.org