________________
अर्थ : हे प्रभो ! आपकी शान्त मुद्रा के दर्शनमात्र से आस्रव-परिणति (कर्मबन्धन) की प्रवृत्ति नष्ट होती है और आत्मरमणता रूप संवर-परिणति की वृद्धि होती है । साथ ही रत्नत्रयी-सम्यग्दर्शन, सम्यगज्ञान और सम्यकचारित्ररूप गुणों की माला जिसमें है ऐसे आत्मस्वरूप को प्रकट करने का उपाय भी प्राप्त होता है। | અર્થ : હે પ્રભુ ! આપની શાંત મુદ્રાનાં દર્શનમાત્રથી આસવ પરિણતિ-કર્મબંધનની પ્રવૃત્તિ નાશ પામે છે અને આત્મ-રમણતારૂપ સંવરપરિણતિની વૃદ્ધિ થાય છે. તેમ જ રત્નત્રયી સમ્યગુ-દર્શન, સમ્યગુ-જ્ઞાન અને સમ્યકુ-ચારિત્રરૂપ ગુણની માળા જેમાં છે, એવા આત્મસ્વરૂપને પ્રગટ કરવાનો ઉપાય પ્રાપ્ત થાય છે.
સ્વો. બાલાવબોધ : વલી, જાય કેતાં નાશ પામે, આશ્રવ કેતાં નવાં કર્મ લેવાની ચાલ નાશ પામે તથા પ્રભુજીની મૂર્તિ દીઠે સંવરની વૃદ્ધિ થાય. આત્મ-ધર્મ-રમણરૂપતા વધે. | વલી, રત્નત્રયી કેતાં સમ્યક્દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપ, જે ગુણની માલા કેતાં નિર્મલ શ્રેણિ, તે જેહમાં છે એહવો અધ્યાત્મ આત્મ-સ્વરૂપ, તેહનું સાધન કેતાં નીપજાવવાનો ઉપાય , તે સધે કેતાં નીપજે..
| તિ વતુર્થTયાર્થઃ || 8 ||
दीठीहो प्रभुदीठी रुचि बहुमानथी जी तुझगुणहोग्रभुतुझगुण भासन युक्त सेवेहो प्रभु सेवेतसुभवभय नथीजी
It 03
2002 203 |
अर्थ : हे परमात्मन् ! मोक्ष की अभिलाषा से बहुमानपूर्वक आपकी मूर्ति के दर्शन करने से वह जिसको अत्यन्त मीठी-मधुर लगती है और आपके अनन्त गुणों के स्मरण, चिन्तन और ध्यान में तन्मय होकर जो आपकी सेवा करता है, उसके भव भ्रमण का भय नष्ट हो जाता है ।
અર્થ : હે પરમાત્મા ! મોક્ષની અભિલાષાથી બહુમાનપૂર્વક આપની મૂર્તિનાં દર્શન કરતાં, તે જેને અત્યંત મીઠી મધુરી લાગે છે અને તમારા અનંત ગુણોનાં સ્મરણ, ચિંતન અને ધ્યાનમાં તન્મય બની જે તમારી સેવા કરે છે, તેનો ભવ-ભ્રમણનો ભય નષ્ટ થઈ જાય છે. | સ્વ. બાલાવબોધ : હે પ્રભુજી ! તુજ કહેતાં તાહરી સૂરત કેતાં થાપના જે આકારરૂપ સુંદર મુદ્રા દીઠી, તે ઘણી જ મીઠી કેતાં મિષ્ટ લાગી.
પણ, કેવી દીઠી ? જે રુચિ-મોક્ષાભિલાયુક્ત તથા બહુમાનસંયુક્ત અત્યંત હરશે દીઠી, જે આજ હું ધન્ય-કૃતપુણ્ય ! જેમ, વસુદેવહિંડી મધ્યે કહ્યું છે – "को वि हु पुन विओ, वविओ पुवं च भवसहस्सेहिं ।
तेणं जिणवरदसण-लंभोऽमयं च जे लो ।।"
અર્થ : પૂર્વે હજાર ભવોથી કોઈપણ વિસ્તૃત પુણ્ય(મારા વડે) વવાયું છે, તે કારણથી (મને) જિનવરનું દર્શન પ્રાપ્ત થયું અને જે (આ) અમૃત મળ્યું.
તેથી, અહો વીતરાગતા ! અહો જ્ઞાનતા ! અહો ઉપકારતા ! અભૂતતા ! આશ્ચર્યતા ! જે હું રંક-દીન-મોહેં મગ્ન-અસંયમીને એ પ્રભુ-મુદ્રાનો યોગ બન્યો, તે ઘણી જ મોટી વાત થઈ. એહવા બહુમાને દીઠી.
www.ainelibrary.org
Jain Education International
For Personal & Private Use Only
૨૭૪