________________
अर्थ : हे अनन्तनाथ प्रभो ! तेरी मोहिनी मूर्ति मेरे नयनों में बस गई है । आपकी मूर्ति समतारस का कंद और सहज अनुभवरस से परिपूर्ण है अर्थात् समता रसमयी और सहज अनुभव रसमयी आपकी भव्य मूर्ति सदा मेरे नेत्रों में रम रही है ।
અર્થ : હે અનંતનાથ પ્રભુ ! તારી મોહિની મૂર્તિ મારાં નયનોમાં વસી ગઈ છે. આપની મૂર્તિ સમતા-રસનો કંદ અને સહજ અનુભવરસથી પરિપૂર્ણ છે એટલે સમતા-રસમય અને સહજ અનુભવ-રસમયી આપની ભવ્ય મૂર્તિ સદા નેત્રોમાં રમી રહી છે.
સ્વ. બાલાવબોધઃ હવે, ચૌદમા પ્રભુ શ્રી અનંતનાથજીની સ્તવના કરે છે, તે અનંતનાથ જિણંદ ! તાહરી કેતાં તુમારી, મૂરતિ કેતાં મુદ્રા એટલે આકાર, તે માહારે નયણે કેવાં નેત્રને વિષે વસી છે !
તે મુદ્રા કેહવી છે ?
તો કે, સમતા જે રાગ-દ્વેષરહિતપણું, તે રૂપ જે રસ, તેનો કંદ છે. વલી સહજે-પ્રયાસ વિના, અનુભવ સ્વ-ભોગીપણું જ્ઞાન, તેહના રસથી લીન છે-તન્મય છે.
| સુતિ પ્રથમથાર્થઃ | 9 ||
E મવદ્વાનુભવદ્વતાવિત ઝીવ,
तेहने हो प्रभुतेहने अमृतधन समीजी।
મિથ્થા વિષપ્રમુખિય્યા વિષની ફીવ, शहरवाहोप्रभुहरवा जांगुली मनरमी जी
રા
अर्थ : संसाररूपी दावानल के ताप से तप्त जीवों को परम शीतलता देने में आपकी मूर्ति अमृत के मेघ जैसी है और मिथ्यात्वरूपी विष की मूर्छा को हरण करने में गारूडी (जांगुली) मंत्र के समान है ।।
અર્થ : સંસારરૂપી દાવાનળના તાપથી દાઝેલા જીવોને પરમ શીતળતા આપવામાં આપની મૂર્તિ અમૃતના મેઘ જેવી છે અને મિથ્યાત્વરૂપી ઝેરની મૂર્છાને હરણ કરવામાં ગારુડી-જાંગુલી મંત્ર સમાન છે.
સ્વો. બાલાવબોધઃ વલી, ભવ જે ચાર ગતિરૂપ સંસાર, તે રૂપ દવ કેતાં દાવાનલના તાપે કરીને બલી રહેલા આકુલિત જીવોને પરમ શીતલતા કરવાને તાહારી મૂરતિ તે અમૃતના મેહ સમાન છે એટલે સંસારનો તાપ તમારા દર્શનથી મટે છે માટે. વલી, મિથ્યાત્વરૂપવિષ, તેહની ખીર કેતાં ધૂમિ-મૂર્છા, તેહને હરવાને જાંગુલી કેતાં ગારુડીના મંત્ર સમાન તારી મૂર્તિ છે.
|| ત દ્વિતીયTયાર્થ: || ૨ ||.
Jain Education International
For Personal & Private Use Only
૨ ૭0
www.jainelibrary.org