________________
दयदान नित दीजते, अति दाता प्रभुस्वयमेवरे। पात्र में निजशक्तिना, ग्राहक व्यापकमयदेवरे॥
मुनिचंद.॥४॥
ATM
अर्थ : दान गुण के द्वारा आप सर्व गुणों को स्व-प्रवृत्ति में वीर्य का सहकाररूप दान सदा देते हैं, अतः हे प्रभो ! आप ही स्वयं देय, दान और दाता है । जिस गुण को सहकार मिला है उसे लाभ की प्राप्ति हुई है । इसी तरह हे देव ! आप निज आत्मशक्ति के पात्र-आधार हैं; उस आत्मशक्ति के ही आप ग्राहक हैं और उसमें व्यापक हैं । ' અર્થ: દાન-ગુણ વડે સર્વ ગુણોને સ્વ-પ્રવૃત્તિમાં વીર્યનું સહકારરૂપ દાન સદા આપ છો. માટે હે પ્રભુ ! આપ જ સ્વયં દેય, દાન અને દાતા છો તથા જે ગુણને સહકાર મળ્યો છે, તેને લાભની પ્રાપ્તિ થઈ છે. તેમ જ, હે દેવ ! આપ નિજ આત્મ-શક્તિના પાત્ર-આધાર છો તથા તે આત્મશક્તિના જ ગ્રાહક અને તેમાં વ્યાપક છો.
સ્વો. બાલાવબોધઃ હવે, દાન-ગુણ જે દાનાંતરાય-કર્મના ક્ષયથી પ્રગટ્ય છે, માટે તે દાન-ગુણ તથા લાભ-ગુણની ત્રિવિધ પરિણતિ કહે છે
ઈહાં દાન તે સિદ્ધતામાં સ્વ-ગુણના પ્રવર્તનને સ્વકીય ક્ષાયિક-વીર્યની સહકારતાનું દેવું તે દાન અને સહકારતાની પ્રાપ્તિ જે ગુણને થઈ-તે લાભ એ રીતે દાન તથા લાભ ગુણ પ્રવર્તે છે. | દેય કહેતાં દેવાયોગ્ય જે ગુણ, તેહને સહકાર-તે દાન. તે દાન નિત્ય કેતાં સદા દીજતે થકે હે પરમેશ્વર ! તુમેં અતિ-દાતા છો-અનંત ગુણને સહકારરૂપ અનંતું દાન દીયો છો. સ્વયમેવ કહેતાં પોતાથી જ પોતાને આપ છો. એટલે, દાન-ગુણ તે ‘કરણ’ અને દાન-ગુણની પ્રવૃત્તિ તે ‘ક્રિયા” તથા સહકારરૂપ દાન દીધું તે કાર્ય’-એ સર્વનો સ્વામી આત્મા તે દાતા છે.
આત્માને એ શુદ્ધ દાન છે તથા શુદ્ધ લાભ છે અને જે પર-ભાવનું દેવું તથા લેવું તે તો વિભાવ છે, તે આત્માને ઘટતો નથી.
વલી, હે સ્વામી ! તુમેં નિજ કહેતાં પોતાની શક્તિ અનંત ગુણ-પર્યાયરૂપ, તેહના પાત્ર કેતાં આધારકો તથા તે આત્મ-શક્તિના ગ્રાહક-લેણહાર તુમેં છો અને એ આત્મ-શક્તિના વ્યાપક-તન્મયતારૂપ અવસ્થાવંત પણ તમેં જ છો.
।। इति चतुर्थगाथार्थ : ।। ४ ।।
पानमःसिहाअानककृपयनमा प्रभाकरवगमपचबजात्राटमडटगगतयदान यफबनमाटारलवादासहलंदाश्री॥णकरकम्गाघा डाकखराबडाकखगवण्डारख्यम्युमणकाच वक्ष्ष्टवकरचस्तिततइनरलेशहादतालिंकालाका | ककार्किकीककूकेकैककिकिका१२३४५६७८
नितिशास्वन शुदा चलिजिकिरदेवावदा सं०१२||
१५६)
Jain Education International
For Persegi Private Use Only
www.jainelibrary.org