________________
વિષે અનંતી સત્ત્વ-દ્રવ્યત્યાદિ સામાન્ય સંપદા છે, તેને દર્શન-ગુણૅ દેખે.
ते "दर्शनेन दश्यभावानां दर्शनं करोति आत्मा"
અર્થ : ઈહાં ‘‘આત્મા તે દેખણહારો, દર્શન-ગુણૅ કરણભૂતેં, દેખવા યોગ્ય જે પદાર્થ, તે સર્વને દેખે છે.’’
એટલે દેખવું-તે ‘કાર્ય’, દર્શનગુણ-તે ‘કારણ’, દર્શનગુણની પ્રવૃત્તિ-તે ‘ક્રિયા’, દેખણહારો આત્મા-તે ‘કર્તા’-એ દર્શન-ગુણનું ત્રિવિધ પરિણમન જાણવું.
।। તિ દ્વિતીયાવાર્થ: ।। ૨ ।।
nili
निज रम्यें रमण करो.. प्रभु चारित्रं रमता राम रे । भोग्य अनंतने भोगवा, भोगे तेणें भोक्ता स्वामरे ॥ મુનિવંતો
अर्थ : चारित्र गुण के द्वारा निज (रम्य) शुद्धात्म- परिणति में निरन्तर रमणता करनेवाले होने से परमात्मा रमतेराम हैं । यहां चारित्रगुण 'करण' है, स्वात्मा में रमण 'कार्य' है और रमणता 'क्रिया' है। इसी तरह प्रभु भोग गुण के द्वारा भोग्यरूप आत्मस्वरूप - अनन्त ज्ञानादि गुण को भोगते हैं अतः भोक्ता हैं । (भोग्य गुण करण है, भोग्य कार्य है और भोगने की प्रवृत्ति क्रिया है ।)
અર્થ : ચારિત્ર-ગુણ વડે નિજ (રમ્ય) શુદ્ધાત્મ-પરિણતિમાં નિરંતર રમણતા ક૨ના૨ા હોવાથી પરમાત્મા રમતા-રામ છે. અહીં ચારિત્રગુણ ‘કરણ’ છે, સ્વાત્મામાં રમણ તે ‘કાર્ય' છે અને રમણતા તે ‘ક્રિયા' છે. તેમ જ પ્રભુ ભોગ-ગુણ વડે ભોગ્યરૂપ જે આત્મ-સ્વરૂપ, અનંત જ્ઞાનાદિ ગુણો, તેને ભોગવે છે. માટે ‘ભોક્તા’ છે. (ભોગ્ય-ગુણ એ ‘કરણ,’ ભોગવવું ‘કાર્ય’ અને ભોગવવાની પ્રવૃત્તિ તે ‘ક્રિયા’ છે.)
וחות
સ્વો. બાલાવબોધ : હવે, ચારિત્ર-ગુણની ત્રિવિધ પરિણતિ કહે છે, હે પ્રભુજી ! હે પરમેશ્વર ! હે પરમાનંદ-પૂર્ણાનંદી ! તાહરો અનંત આત્મધર્મ તે તમને રમ્ય છે-૨મવા યોગ્ય છે, તે શુદ્ધાત્મ-પરિણતિરૂપ નિજ રમ્ય વિષે તમેં રમણ કરો છો.
ચારિત્ર-ગુણૅ કરીને એટલે ચારિત્ર-ગુણ‘કરણૅ’ સ્વ-રમ્યને વિષે જે રમણ, તે રૂપ ‘કાર્ય’ અને ચરણ-ગુણ-પ્રવૃત્તિરૂપ ‘ક્રિયા’, તેને કરો છો. તે માટે હે પ્રભુજી ! તમે રમતા-રામ છો-પોતાના સ્વરૂપમાં રમતા છો. તેથી સ્વરૂપ૨મણી-સ્વરૂપાનુભવી-સ્વરૂપવિશ્રામી છોજી.
હવે, ભોગ-ગુણની ત્રિવિધતા કહે છે, ભાગ્ય કહેતાં ભોગવવા યોગ્ય જે પ્રગટ આત્મ-સ્વરૂપ, અનંત જ્ઞાનાદિ ગુણ, તેહને તમેં ભોગ-ગુણૅ કરી ભોગવો છો.
તે કેમ ? જે ભોગાંતરાય-કર્મનો ક્ષય તમને પ્રગટ થયો-તે ભોગ-ગુણ, તેણેં કરીને તમેં પોતાની ભોગ્યયોગ્ય જે અનંત આત્મ-સંપદા તેહને ભોગવો છો. માટે હે સ્વામિન્ ! તમેં ‘ભોક્તા' છો.
જે બીજા જીવ ક્ષયોપશમ-ભોગી પુદ્ગલાદિ અશુદ્ધ પરિણતિને ભોગવે છે, તે તો અશુદ્ધ ભોક્તા છે અને તમેં શુદ્ધ ભોક્તા છો. એટલે ભોગ-ગુણ ‘કરણૢ' કરીને નિજ ભોક્તાપણારૂપ ‘કાર્ય’ને કરો છો, ભોગ-ગુણની પ્રવૃત્તિ તે ‘ક્રિયા’ને કરવે કરીને છે.
‘અત્તા સહાવમોર્ફ, તે જ્ઞ સહાવાળો ગત્તપરામા ।।'' કૃતિ વાસાત્ ||
અર્થ : આત્મા સ્વભાવોનો ભોગી છે અને તે સ્વભાવો આત્માના પરિણામો છે. માટે, ભોક્તા-ગુણના સ્વામી છો.
Jain Education International
।। રૂતિ તૃતીયથાર્થ | રૂ ||
For Personal & Private Use Only
૨૩૨
www.jainelibrary.org