________________
अर्थ : श्री श्रेयांसनाथ प्रभु का सहजानंद स्वरूप अत्यन्त आश्चर्यजनक है । प्रभु का एक-एक गुण तीन प्रकार से परिणत होता है। प्रभु ऐसे अ गुण के भण्डार हैं । मुनियों में चन्द्र समान उज्जवल - दैदीप्यमान, सूर्य के समान नित्य दीप्तिमान और सुख के कन्द प्रभु सदा अपने स्व-गुणप परिणमनरूप कार्य व्यक्तरूप में प्रकट रीति से कर रहे हैं ।
અર્થ : શ્રી શ્રેયાંસનાથ પ્રભુનું સહજાનંદ સ્વરૂપ અત્યંત આશ્ચર્યજનક છે ! પ્રભુનો એક એક ગુણ ત્રણ પ્રકારે પરિણમે છે, પ્રભુ અનંત ગુણના ભંડાર છે. મુનિઓમાં ચંદ્ર સમાન ઉજ્જવલ-દેદીપ્યમાન, સૂર્ય પરે નિત્ય દીપતા અને સુખના કંદ એવા પ્રભુ સદા પો સ્વગુણ-પર્યાય પરિણમનરૂપ કાર્ય વ્યક્તરૂપે-પ્રગટ રીતે કરી રહ્યા છે.
સ્વો. બાલાવબોધ : શ્રી શ્રેયાંસ પ્રભુ પરમેશ્વર નિષ્પન્ન-નિરાવરણ સ્વ સ્વરૂપભોગીનો અતિ કેતાં અત્યંત ઉત્કૃષ્ટ, અદ્ભૂત કે આશ્ચર્યકારી, સહજાનંદ કેતાં અકૃત્રિમ-સહજ સ્વભાવનો આનંદ છે.
શ્રી શ્રેયાંસ પ્રભુજી ! તે જીવ દ્રવ્ય છે. સાધન-રત્નત્રયી પરિણમીને સિદ્ધ અનંત-પર્યાયી છે. તે પ્રભુનો એક એક ગુણ, તે ત્રણ ત્રણ પરિણતિથી છે તે મધ્યે અસાધારણપણું વિશેષ-ગુણની મુખ્યતાર્યે છે. કર્તા કરે તો પ્રવૃત્ત, કર્તા ન કરે તો ન પ્રવૃત્ત.
થયા છે. તે સિદ્ધપણે અસંખ્યાત-પ્રદેશી છે, અનંત-ગુણી પરિણતિરૂપ છે. સર્વ દ્રવ્યનું અર્થ-ક્રિયાકારીપણું તે ગુ છે અને સાધારણ ગુણની પરિણતિ પણ કર્તા-દ્રવ્ય કર્તાને હ
પાંચ અકર્તા-દ્રવ્યની ગુણ-પરિણતિ સદા પરિણમે છે-એ રીત છે અને જીવ દ્રવ્યની ગુણ-પરિણતિ સિદ્ધ અવસ્થાર્યે સદા પ્રવર્તે છે પ કારક-ચક્રના વર્તનથી પ્રવૃત્ત છે. તે માટે આત્મ-દ્રવ્યના જ્ઞાનાદિક જે ગુણ છે તે ત્રિવિધં પરિણમે છે.
એ રીતે ત્રિવિધતા તે (૧) કરણ, (૨) કાર્ય અને (૩) ક્રિયા, તે ગુણની તેહી જ ગુણમાં છે. એ ત્રણે પરિણામનો કર્તા તે આત્મા છે. તિહાં, ઉપાદાનપણે પ્રકૃષ્ટ કારણ-તે ‘કરણ’ અને તે કરણનું ફલ-સાધ્ય-તે ‘કાર્ય’ તથા તે કરવારૂપ પ્રવૃત્તિ-તે ‘ક્રિયા’-કર્તાનો વ્યાપા તે સિદ્ધ અવસ્થાર્યે અભેદરૂપ છે.
જેમ જ્ઞાન-ગુણ, તે ‘કરણ’ જાણવું અને તે જ્ઞાન-ગુણથી જે શેય પદાર્થોનું જ્ઞાન થાય તે એનું સાધ્ય-ફલ છે, માટે એ ‘કાર્ય’ જાણવું ત તે કાર્ય જાણવાને જે જ્ઞાનની સ્ફુરણા એટલે પ્રવૃત્તિ, તે ‘ક્રિયા’ જાણવી-એ ત્રણે અભેદ છે.
એ ત્રિવિધ પરિણામેં પરિણમ્યા એવા અનંત ગુણના વૃંદ છે, એ શ્રી શ્રેયાંસ પ્રભુના સર્વ ગુણ વ્યક્તપણે સ્વ-કાર્યતાને કરે છે –
उक्तं च विशेषावश्यके ।।
‘નું વખ્ત-ારનારૂં, પ્રજ્ઞાવા વસ્તુનો ખગો તે હૈં ।
બન્નેડળન્ને ય મા તો, વ્યારા-ખમવળેવ || 2||'' કૃતિ વવનાત્ || (વિ.મા..૨૦૦૩)
અર્થ : જેથી કાર્ય અને કારણ (બન્ને) વસ્તુના પર્યાયો છે, તેથી જ અન્ય અને અનન્યના વિષયમાં કાર્ય અને કારણની આ ભજના(વિકલ્પતા કહેવાયી છે. એમ કારણ-કાર્ય-ક્રિયાની અભેદતા પણ છે તથા ભેદતા પણ છે. કાલેં અભેદતા છે, સત્ત્વ-પ્રમેયત્વે અભેદતા છે અને સંજ્ઞા સંખ્યા-લક્ષણૅ ભેદતા છે. માટે એવી વ્યાખ્યા છે.
‘મુનિચંદ’ કેતાં મુનિ જે ત્રિકાલ અવિષયી તત્ત્વ-૨મણી, તે માંહે ચંદ્રમા સમાન અથવા મુનિચંદ-જિણંદ તે જિન-સામાન્ય કેવલીમાં ચંદ્રમા સમાન, વલી અમંદ કેતાં દેદીપ્યમાન, દિણંદ કેતાં સૂર્ય, તેની પરેં દીપતું છે તેજ જેનું તથા સુખ-કંદ કેતાં સુખનો સમૂહ છે જેને એહવા શ્રીશ્રેયાંસ-પ્રભુ, તેહના સર્વ ગુણ વ્યક્તપણે સ્વ-કાર્યને કરે છે.
।। રૂતિ પ્રથમાયાર્ય: ||૧||
હવે, આત્માના અનંતા ગુણ છે તેમાંહે મુખ્ય ગુણ તે ઉપયોગ છે. " सव्वाओ लद्धिओ सागारोवउत्तस्स उववज्जइ नो अणागारोवउत्तस्स इति ।। "
અર્થ : સર્વે લબ્ધિઓ સાકારોપયોગવાળાને ઉત્પન્ન થાય છે, અનાકારોપયોગવાળાને નહિ.
તે ઉપયોગમાં પ્રથમ જ્ઞાન-ગુણ છે માટે પ્રથમ જ્ઞાન-ગુણની ત્રિવિધતા કહે છે.
।। વૃત્તિ પ્રશસ્તિ ।।
Jain Education International
For Personal & Private Use Only ૨૨૬
www.jainelibrary.org