________________
અનેજિન-પ્રતિમાને વાંદવાનું ફલ પણ અહી જ આલાવે કહ્યું છે તથા સાધુને અધિકારૅ મહાવ્રત પાલવાનું ફલ પણ એવી જ કહ્યું. એમ સૂત્રે અનેક અધિકાર કહ્યા છે, તે માટે પ્રભુના રૂપને પૂજવાનો મોટો લાભ છે.
કોઈ દ્રવ્ય-હિંસા દેખીને ભય પામે, તેણે ઉપયોગ દેવો જે- સૂત્રે પર-જીવની દયાનું ફલ શાતાવેદની કહી છે અને આપણો આત્મા જ્ઞાનાદિક ગુણે જોડીમેં તો ભાવદયા થાય, તે મોક્ષ-હેતુ છે.
અને, ભાવ-હિંસા તે હિંસા છે તથા દ્રવ્ય-હિંસા તે ભાવ-હિંસાનું કારણ છે, પરંતુ હિંસા નહીં. ઈહાં શ્રી ભાષ્યકારનું વચન લખે છે – "एवमहिंसाभावो, जीवघणं ति न य तं जओऽभिहियं । સત્યવાનનીયં, ન ૧ વીવપvi તિ તો હિંસા || 9 || (વિ. મા.YI[.9૭૬૨) नन्वेवं सति लोकस्यातीवपृथिव्यादिजीवघनत्वादहिसाऽभाव : । संयतैरपि अहिंसाव्रतमिति निर्वाहयितुमशक्यमिति ।।" અર્થ : શંકા - આ પ્રમાણે (લોક) જીવોથી ઘન (વ્યાપ્ત) છે માટે અહિંસા-વ્રતનો સર્વથા અભાવ થઈ જશે.
સમાધાન - તે પ્રમાણે નથી. કારણ કે કહેવામાં આવ્યું છે કે ‘શસ્ત્રથી હણાયેલ (પૃથ્વીકાયાદિ) અજીવ છે. (લોક) જીવથી વ્યાપ્ત છેએટલા માત્રથી હિંસા સંભવતી નથી.’
ખરેખર, આ પ્રમાણે હોતે છતે પૃથ્વીકાયાદિ જીવોથી લોકનું અતિશય વ્યાપ્તપણું હોવાથી અહિંસાનો તો અભાવ જ થઈ જશે. વળી, સંયમીઓ વડે પણ આ પ્રમાણે અહિંસા-વ્રતનું પાલન કરવું અશક્ય થઈ જશે.
માટે, પાંચ થાવર-બાદરની બહુલતાર્યે સાધુને પણ આહાર, વિહાર, વંદન, વિનય, વૈયાવચ્ચાદિક કરતાં અહિંસા-વ્રત કેમ રહે ? ત્યાં, કહે છે – “जीवाकुले लोके अवश्यमेव जीवघातः संभाव्यते, जीवांश्च जन् कथं हिंसको न स्यादिति ?" ઉત્તર"न य घायउ त्ति हिंसो, नाघायतो त्ति निछियमहिसो । न विरलजीवमहिसो, न य जीवणं ति तो हिंसो ।। १ ।। अहणतो वि हु हिंसो, दुद्रुत्तणओ मओ अहिमरो ब । વાહિંતો ન વિ હિંસી, શુદ્ધત્તાગો ના વિMો || ૨ ||'' न हि 'घातक' इत्येतावता हिंस्रः, न चाघ्नन्नपि निश्चयनयमतेनाहिंस्रः, नापि ‘विरलजीव'मित्येतावन्मात्रेणाहिंस्रः पुनः । "असुभो जो परिणामो, सा हिंसा सो उ बाहिरनिमित्तं । को वि अवेखिज्ज न वा, जम्हाऽणेगत्तियं बझं ।। १ ।। असुभपरिणामहेऊ, जीवाबाहो तितो मया हिंसा । जस्स उ न सो निमित्तं, संतो वि न तस्स सा हिंसा ।। २ ।। जीवाबाधोऽशुभपरिणामहेतुः तदा हिंसा, यदि अशुभपरिणामहेतुर्न तदा हिंसा नेति । सद्दादओ रइफला, न वीयमोहस्स भावसुद्धीओ। 18 તદ વીવાદો , સુદ્ધમાસો જીવહિંસાઈ / રૂ II” ત (વિ.EI.TT.9૭૬૩-૬૪-૬૬-૬૭-૬૮)
અર્થ : શંકા - જીવોથી આકુલ એવા આ લોકમાં અવશ્ય જીવ-ઘાતની સંભાવના છે અને જીવોને હણતા(કોઈ) કેવી રીતે હિંસક ન થાય ?
જવાબ : મૂળ - ફક્ત ઘાતક હોવા માત્રથી (કોઈ ) હિંસક નથી બનતો અથવા અઘાતક હોવા છતાં નિશ્ચયનયથી (કોઈ) અહિંસક નથી બનતો. વળી, અલ્પ જીવ જ છે- એટલા માત્રથી (કોઈ) અહિંસક નથી બનતો અને ઘણા જીવ છે-એટલા માત્રથી (કોઈ) હિંસક નથી બનતો. ન હણવા છતાં પણ (અધ્યવસાયના) દુષ્ટપણાને કારણે હિંસક છે, જેમકે-જલ્લાદ અને બાધા(પીડા) પહોંચાડવા છતાં (અધ્યવસાયના) શુદ્ધપણા વડે કરીને હિંસક નથી. જેમકે, વૈદ્ય.
ટીકા : ઘાતક હોવા માત્રથી કોઈ હિંસક નથી અને નિશ્ચયનયના મતથી ન હણવા માત્રથી કોઈ અહિંસક નથી. વળી, ‘થોડા જ જીવ છે'એટલા માત્રથી પણ કોઈ અહિંસક નથી.
જે અશુભ અધ્યવસાય(પરિણામ) છે-તે જ હિંસા છે. તે(પરિણામ)નું નિમિત્ત બાહ્ય હિંસા છે અથવા કોઈ વળી અશુભ પરિણામ (બાહ્ય હિંસારૂપ નિમિત્તની પણ) અપેક્ષા રાખતા નથી, કારણ કે બાહ્ય નિમિત્ત અનેકાંતિક(વૈકલ્પિક) છે.
મૂળ : અશુભ-પરિણામના હેતુભૂત જીવાત છે, તો તે હિંસા કહેવાય છે જેને તે(અશુભ અધ્યવસાય) નથી, તેને (જીવઘાતરૂપી) નિમિત્ત હોવા છતાં તે હિંસા(રૂપ) નથી. | ટીકા : જે વખતે જીવને અપાતી બાધા(પીડા) અશુભ પરિણામની હેતુ છે તે વખતે (તે) હિંસા છે અને જે વખતે અશુભ અધ્યવસાયની હેતુ નથી, તે વખતે (તે) હિંસા નથી.
Jain Education International
For Personas 2 o ate Use Only
www.jainelibrary.org