________________
अर्थ : आप जैसे त्रिभुवन-गुरु को पाकर मैं इतनी नम्र प्रार्थना करता हूँ कि, आपके उन सब गुणों को मैं प्रत्यक्षरूप से जान सकूँ । इसके सिवाय मुझे और कुछ भी नहीं चाहिए । मुझे आशा है कि आपकी कृपा से मेरी यह प्रार्थना अवश्य पूर्ण होगी। | અર્થ : આપના જેવા ત્રિભુવન-ગુરુને પામીને હું એટલી જ નમ્ર પ્રાર્થના કરું છું કે, “આપના તે સર્વ ગુણોને હું પ્રત્યક્ષપણે જાણી શકું ! આ સિવાય મારે બીજું કશું જ જોઈતું નથી. મને આશા છે કે આપની કૃપાથી મારી આ પ્રાર્થના અવશ્ય પૂર્ણ થશે.' '
સ્વો. બાલાવબોધ : હે ત્રિભુવન-ગુરો ! તાહરી ગુણ-સંપદા અનંતી, તે સર્વે હું પ્રત્યક્ષપણે જાણું અહી જ માગું છું-એહી જ ઈચ્છા છે. માહરે એહી જ કામ છે જે, તાહરી સંપદા તે કેવલીને પ્રત્યક્ષ છે માટે કેવલજ્ઞાન માગું છું. પરંતુ હે પ્રભુજી ! હું બીજું કાંહિ પણ માગતો
નથી.
| | ત્તિ શમાર્થઃ || ૧૦ ||
ORSIRASTROL
एमअनंत प्रभुता सद्दहता, अर्चे जे प्रभुरूप जी 'देवचंद्र प्रभुता ते पामे, परमानंद स्वरूप जी॥
શdો ?શો
XSCIRAUGUINSPAGET
अर्थ : इस प्रकार परमात्मा की अनन्त प्रभुता की श्रद्धा करके आदर-बहुमानपूर्वक जो इन परमात्मा की द्रव्य और भाव से पूजा करता है वह अवश्य देवों में चन्द्र समान उज्ज्वल और परमानन्दमय प्रभुता को प्राप्त करता है ।
અર્થ : એ પ્રમાણે પરમાત્માની અનંત પ્રભુતાની શ્રદ્ધા કરીને આદર-બહુમાનપૂર્વક જે આ પરમાત્માની દ્રવ્ય અને ભાવથી પૂજા કરે છે, તે અવશ્ય દેવોમાં ચંદ્ર સમાન ઉજ્જવલ અને પરમાનંદમય એવી પ્રભુતાને વરે છે.
સ્વ. બાલાવબોધ : એમ અનંતી પ્રભુની પ્રભુતા, પરમાત્મતા, સર્વપ્રદેશ નિરાવરણતા, અનંત પર્યાય નિરાવરણતા, સકલ જ્ઞાનાદિ ગુણ નિરાવરણતા, તેને સદ્દઢતાં સમકિત-ગુણ પ્રગટે. - તે પ્રભુના ગુણની બહુમાન સહિત પ્રતીત કરતાં જે જીવ શ્રી શીતલનાથ પ્રભુના યોગે પ્રભુને અર્થે, તે પ્રભુને અર્ચવાનો અધિકાર શ્રી રાયપ્પલેણી સૂત્ર મધ્યે કહ્યું છે –
“अत्यंगइया वंदणवत्तियाए पूयणवत्तियाए सक्कारवत्तियाए सम्माणवत्तियाए सुअं सुणिस्सामो वागरणं पुच्छिस्सामो अच्छेगइया जिणभत्तिए થપ્પો ઉર કલ્યાફા નીયમ રિ | અર્થ : કેટલાક વંદનની વૃત્તિ વડે, પૂજનની વૃત્તિ વડે, સત્કારની વૃત્તિ વડે, સન્માનની વૃત્તિ વડે, નહિ સાંભળેલને સાંભળીશું, વ્યાકરણને પુછીશું, કેટલાક જિનભક્તિથી ‘એ ધર્મ છે' એ પ્રમાણે કેટલાક ‘આ આચાર છે' એ પ્રમાણે કેટલાક(દેવ પ્રભુ પાસે ચાલ્યા).
એ આલાવાની ટીકામાં અર્થ કર્યો છે. તથા પ્રભુજીનો યોગ મલે, તો પ્રભુની સ્થાપના તે પણ પ્રભુ સમાન છે. જે શ્રી અરિહતને વાંદવાનું ફલ સૂત્રે કહ્યું છે –
““દિયા, સુદાનિસેસાઇ 3gIITમાત્તાપ ||'' અર્થ : હિતને માટે, સુખને માટે, મોક્ષને માટે અને (ભવો-ભવ) અનુસરવા માટે સુખી કરવા માટે). એ ફલ બોલાવ્યો છે.
Jain Education International
For Personal & Private Use Only
૨ ૧૮
www.jainelibrary.org