________________
अर्थ : श्री शीतलनाथ प्रभु की परम प्रभुता का वर्णन मुझसे नहीं हो सकता क्योंकि प्रभु की प्रभुता की अनन्तता, निर्मलता और पूर्णता का पूर्ण स्वरूप केवलज्ञान के बिना नहीं जाना जा सकता और नहीं देखा जा सकता है । केवलज्ञानी भगवन्त भी प्रभुता को प्रत्यक्ष जानते हैं परन्तु उसका वर्णन नहीं कर सकते हैं। क्योंकि प्रभु की प्रभुता अनन्त है और वचन क्रमिक है एवं आयुष्य परिमित है । प्रभुता निरावरण नि:संग होने से निर्मल है और सम्पूर्णरूप से प्रकट होने के कारण पूर्ण हैं |
અર્થ : શ્રી શીતલનાથ પ્રભુની પરમ પ્રભુતાનું વર્ણન મારાથી થઈ શકે તેમ નથી. કારણ કે, પ્રભુની પ્રભુતાની અનંતતા, નિર્મલતા અને પૂર્ણતાનું પૂર્ણ-સ્વરૂપ કેવલજ્ઞાન સિવાય જાણી કે જોઈ શકાય તેમ નથી. કેવલજ્ઞાની ભગવંતો પણ પ્રભુતાને પ્રત્યક્ષ જાણે છે છતાં તેનું વર્ણન કરી શકતા નથી, કેમ કે પ્રભુની પ્રભુતા અનંત છે અને વચન ક્રમિક છે અને આયુષ્ય પરિમિત છે. પ્રભુતા નિરાવરણ-નિઃસંગ હોવાથી નિર્મળ છે અને સંપૂર્ણપણે પ્રગટ હોવાથી તે પૂર્ણ છે.
સ્વ. બાલાવબોધ : હવે, દશમા પરમેશ્વર શ્રી શીતલનાથજીની સ્તવના કરે છે. શ્રી શીતલનાથની અનંત, અવિનશ્વર, આત્મિક પ્રભુતા, તે પ્રત્યક્ષ તો કેવલીને ગમ્ય છે અને સમ્યગૂ-ષ્ટિ તત્ત્વ-રુચિને તો શ્રદ્ધામાં છે. તે કહે છે, હે શીતલ જિનપતિ ! તમને કષાય-તૃષ્ણા નોકષાય-તાપ રહિત પરમ વીતરાગતા, નિસ્પૃહતા, પરમ પર-ભાવ-અભોગ્યતારૂપ શીતલતા પ્રગટી છે અને પતિ કેતાં ક્ષીણ-મોહી પ્રમુખના પતિ, તેની પ્રભુતા-ઠકુરાઈ અનંત સહજ સંપદા ! તે મુજ અલ્પજ્ઞાનીથી તો કહી ન જાય.
કેમ ?
જે માટે સિદ્ધના અભિલાપ્ય અનભિલાખ સર્વ પર્યાય નિરાવરણ-પ્રગટ થયા છે. તેમાં અનભિલાય પર્યાય શ્રી કેવલી જાણે પણ વચનેં અગોચર છે માટે કહિ શકે નહી અને અભિલાષ્ટ્ર પર્યાય અનંતા છે, તે પણ વચનનો ક્રમ-પ્રવર્તન છે માટે મિત આઉખે કહેવાય નહીં. | તિહાં, અનંતા જીવ દ્રવ્ય, તે એકેકા દ્રવ્યના પ્રદેશ અસંખ્યાતા છે, તે વલી એકેકા પ્રદેશું જ્ઞાનાદિ ગુણ અનંતા છે, તે વલી એકે કા ગુણના પર્યાય અનંતા છે, તે મધ્ય સ્વભાવ અનંતા છે.
૩વનં ૧ -- "जीवा पुग्गलसमया, दब पएसा य पज्जवा चेव । ધોવાતાતા, વસેલમહયા યુવેviતા || ૧ ||'' રૃતિ || અર્થ : જીવો પુગલ જેટલા છે. તેઓ થોડા અનંત છે, દ્રવ્યના પ્રદેશો તેમનાથી વિશેષ અનંત છે અને પર્યાયો તે બન્નેથી અધિક અનંત
તથા નિર્મલતા તે એ સર્વ પર્યાય નિરાકરણ-નિઃસંગ નિઃસ્સહાય છે અને પૂર્ણતા કેતાં સર્વ શક્તિ પ્રગટભાવે પૂર્ણ છે, તે સર્વ કેવલજ્ઞાન વિના જણાય નહીં.
| ત પ્રથમ ITયાર્ચ: || 9 ||
નધિજ્ઞઠબિmāનહિ, गति झीप अतिवाय जी। सर्व आकाश ओलंघे चरणे, पण प्रभुता न गणायजी॥
Jain Education International
For Persong oivate Use Only
www.jainelibrary.org