________________
भाव सेत अपवाद नैगम, प्रभु गुणने संकल्पं जी। संग्रह सत्ता तुम्यारोपें, भेदाभेद विकल्प जी॥
श्री चंद्रप्रभ.॥३॥
अर्थ : भावसेवा के दो प्रकार है : (१) अपवाद भावसेवा और (२) उत्सर्ग भावसेवा । इनमें से प्रथम अपवाद भावसेवा सात नय की अपेक्षा से सात प्रकार की है । वह यहाँ बताते हैं(१) श्री अरिहन्त परमात्मा के गुणों का चिन्तनात्मक संकल्प करना, नैगमनय की अपेक्षा से भावसेवा है ।
संसारसिक जीव का परिणाम अनादिकाल से बाह्य विषयादि में ही होता है । जब तक प्रभु के अपूर्व गुणों का स्वरूप उसकी समझ में नहीं आता तब तक अशुभ संकल्पों का निवारण नहीं होता । परन्तु पुण्योदय जागृत होने से जब जीव को प्रभु के गुणों का स्वरूप जानने-समझने को मिलता है तब वह विषयादिक के संकल्प-विकल्प को हटाकर प्रभु के गुणों का चिन्तन करता है । प्रभुगुण का संकल्प, साधक का अन्तरंग आत्म-परिणाम होने से वह भावसेवा है।
(२) श्री अरिहंत परमात्मा की पूर्णरूप से प्रकट हुई आत्मसम्पत्ति का चिन्तन कर, अपनी आत्मसत्ता भी शुद्ध संग्रहनय की दृष्टि से वैसी ही है, ऐसा विचार कर, दोनों की समानता की बारंबार भावना करना । तथा, अपनी शुद्ध सत्ता जो अब तक अप्रकट है, उसके लिए खेद पश्चात्ताप करने के साथ प्रभु की प्रकट शुद्ध सत्ता के प्रति अपार बहुमान भाव विकसित करना । साथ ही द्रव्य, क्षेत्र, काल और भाव की अपेक्षा से भी परमात्मा और स्व-आत्मा का भेद और सत्ता के साधर्म्य से अभेद का चिन्तन कर अपनी अप्रकट सत्ता को प्रकट करने की रुचि के साथ एकाग्र बनकर चिन्तन करना-यह संग्रहनय की अपेक्षा से भावसेवा है ।
अर्थ : भाव-सेवाना ।२ छ - (१) अपवाह भाव-सेवा (२) स माव-सेवा. તેમાં પ્રથમ અપવાદ ભાવ-સેવા સાત નયની અપેક્ષાએ સાત પ્રકારની છે તે અહીં બતાવે છે
(૧) શ્રી અરિહંત પરમાત્માના ગુણનો ચિંતનાત્મક સંકલ્પ કરવો તે ‘નેગમ-નય'ની અપેક્ષાએ અપવાદ ભાવ-સેવા છે. સંસારરસિક જીવનો પરિણામ અનાદિ કાળથી બાહ્ય વિષયાદિનો જ હોય છે. . જ્યાં સુધી પ્રભુના અપૂર્વ ગુણોનું સ્વરૂપ તેના જાણવામાં નથી આવતું ત્યાં સુધી અશુભ સંકલ્પોનું નિવારણ થતું નથી પરંતુ પુણ્યોદય જાગ્રત થતાં જ્યારે જીવને પ્રભુના ગુણોનું સ્વરૂપ જાણવા-સમજવા મળે છે ત્યારે તે વિષયાદિકના સં કલ્પ-વિકલ્પનું ( નિવારણ કરી પ્રભુના ગુણોનું ચિંતન કરે છે.
પ્રભુ-ગુણનો સંકલ્પ એ સાધકનો અંતરંગ આત્મ-પરિણામરૂપ હોવાથી તે ‘ભાવ-સેવા' છે. | (૨) શ્રી અરિહંત પરમાત્માની પૂર્ણપણે પ્રગટેલી આત્મ-સંપત્તિનું ચિંતન કરી પોતાની આત્મ-સત્તા પણ શુદ્ધ સંગ્રહ-નયની દૃષ્ટિએ તેવી જ છે, એમ વિચારી બન્નેની તુલ્યતાનું વારંવાર ભાવન કરવું. તથા પોતાની શુદ્ધ-સત્તા જે અત્યાર સુધી અપ્રગટ છે, તે બદલ હૃદયમાં ખેદ-પશ્ચાત્તાપ કરવા સાથે પ્રભુની પ્રગટ શુદ્ધ-સત્તા પ્રત્યે અપાર આદર-બહુમાન ભાવ કેળવવો.
તેમ જ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવની અપેક્ષાએ પણ પરમાત્મા અને સ્વ-આત્માનો ભેદ અને સત્તાના સાધર્મ્સથી અભેદ વિચારી પોતાની અપ્રગટ સત્તાને પ્રગટાવવાની રુચિ સાથે એકાગ્ર બની ચિંતન કરવું. એ સંગ્રહ-નયની અપેક્ષાએ અપવાદ ભાવ-સેવા છે.
स्वा. मासामोपवे, भाव-निक्षेपाना छेते , मागम भाव-निक्षेपो, जी४ी नो-मागम भाव-निक्षेपो.
તિહાં ભાવ-સેવનાના પદના અર્થને જાણતો થકો તેવા ઉપયોગે પ્રવૃત્ત તે પુરુષને આગમથી ભાવ-સેવના કહિઍ. એ આધારાધેયનો અભેદ ગ્રહી નિક્ષેપો કહ્યો. તથા, જે જીવ ભાવ-સેવનામેં પરિણમ્યા તેહની ભક્તિ-સાધના-પરિણતિ તે નો-આગમથી ભાવ-સેવના કહિયે.
www.jainelibrary.org
Jain Education International
For Peregou