________________
સ્તવનમાં આપેલાં ચિત્રોનું વિવરણ. પ(૧) શ્રી સુમતિનાથ ભગવાન પ(૨) જંબૂઢીપ અને અઢીદ્વિીપ (લોકાકાશના પ્રદેશો જેટલા પ્રભુના આત્મપ્રદેશ છે, જુઓ ગાથા-૨.) | લોકાકાશની વિશાળતા કેટલી છે તે જાણવા લધુસંગ્રહણીમાંથી લીધેલ ચિત્રો દ્વારા કલ્પના થઈ શકે છે. ૫(૩) ભદ્રશાલવન-નંદનવન-સોમનસ વન અને પાંડુકવન ૫(૪) કુંડલદ્વીપ ૫(૫) ૧૦ ભવનપતિ દેવો પ(૬) ગંધર્વ-નર્તક-ગજેન્દ્ર-રથ-અશ્વ અને બળદની જોડી ૫(૭) ૧૦ ભવનપતિનાં લંછન પ(૮) ઉદ્ગલોક ૫(૯) પાર્શ્વનાથ-આદિનાથ-શાંતિનાથ-મહાવીરસ્વામી અને નેમિનાથ. (શુદ્ધ સ્વરૂપાવલંબન છે)
એમના દર્શન અને ધ્યાનથી પ્રભુના જેવી પોતાની પ્રભુતાને પ્રગટાવે છે. પ(૧૦) સૂરિમંત્ર પટ
'
શિillaints
રામ'
Jain Education International
For Personal & Private Use Only
| ૧૩ ૭.
www.lainelibrary.org