________________
माहरीशुद्ध महातणी पूर्णता, तेहनो हेतु प्रभुतुंही साचो। 'देवचंद्रे स्तव्यो मुनि गणे अनुभव्यो, तत्व भक्तें भविक सकल रायो।।
अहो.॥१०॥
अर्थ : हे प्रभो ! मेरी शुद्ध आत्मसत्ता की पूर्णता के लिए आप ही प्रधान हेतु हैं । देवेन्द्रों ने भी आपकी स्तुति की है । निर्ग्रन्थ मुनियों ने आपका साक्षात्कार (साक्षात्- अनुभव) किया है और भव्यात्माओं को लक्ष्य करके कहा है कि, 'हे भव्यजनों ! तुम भी उन प्रभु की भक्ति में तत्पर बनो, यही परम तत्त्व है।
અર્થ : હે પ્રભો ! મારી શુદ્ધ આત્મ-સત્તાની પૂર્ણતા માટે આપ જ પ્રધાન હેતુ છો ! દેવેન્દ્રોએ પણ આપની સ્તુતિ કરી છે, નિગ્રંથ મુનિઓએ આપનો સાક્ષાત્કાર-સાક્ષાત્ અનુભવ કર્યો છે અને ભવ્યાત્માઓને ઉદ્દેશીને કહ્યું છે કે, હે ભવ્યજનો ! તમે પણ તે પ્રભુની ભક્તિમાં તત્પર બનો. એ જ પરમ તત્ત્વ છે.
खो. मासामोध : भाटे, प्रभु ! भारी शुद्ध निर्भलमात्म-सत्ता, तेनी पूर्णता हेतi संपूर्णता, तनोतु हे निमित्त ॥२४ है प्रभु ! तु0 ४ सायो छो.
તમારા જેવા શુદ્ધ-દેવનું નિમિત્ત પામ્યા વિના માહારો નિર્મલ મોક્ષ કેમ નિપજે ? સર્વ જીવની એવી જ પરિણતિ છે જે -નિમિત્તાવલંબી થઈ ઉપાદાનાવલંબી થાય.
દેવ જે ચાર નિકાયના, તેહમાં ચંદ્રમા સમાન વડેરા તેણે સ્તવ્યો તથા મુનિ જે નિગ્રંથ મોક્ષાભિલાષી તેણે અનુભવ્યો-તેહનાં ગુણનું આસ્વાદન કર્યું. એહવો જે અરિહંત દેવ, તેની તત્ત્વરૂપ જે ભક્તિ એટલે વસ્તુગત ગુણની બહુમાનતા, તેના ઉપર સર્વ આત્માર્થી જીવો ! તમેં રાચ-મગ્ન થાઓ.
।। इति दशमगाथार्थः ।। १० ।। ।। इति पञ्चम श्री सुमतिजिन स्तवनम् ।। ५ ।।
www.jainelibrary.org
Jain Education International
For Personal & Private Use Only
૧૩૩