________________
अभिनंदन अवलंबने, परमानंद विलास हो मिला 'देवचंद्रप्रभु सेवना, करी अनुभव अभ्यास हो मिता
क्यु.॥९॥
R
अर्थ : इस प्रकार अभिनन्दन प्रभु के अवलम्बन से आत्मा को परमानन्दमय समाधि प्राप्त होती है । अतः देवों में चन्द्र समान ऐसे अभिनन्दन परमात्मा की अनुभव के अभ्यासपूर्वक सेवा करनी चाहिए ।
અર્થ આ પ્રમાણે અભિનંદન પ્રભુના અવલંબનથી આત્માને પરમાનંદમય સમાધિ પ્રાપ્ત થાય છે. માટે દેવોમાં ચંદ્ર સમાન એવા અભિનંદન પરમાત્માની સેવા અનુભવના અભ્યાસપૂર્વક કરવી જોઈએ.
સ્વ. બાલાવબોધઃ એ રીતે શ્રી અભિનંદન પ્રભુને અવલંબનેં પરમાનંદનો વિલાસ થાય.
સર્વ દેવમાંહે ચંદ્રમા સમાન જે અરિહંત દેવ, તેહની સેવના અથવા સ્તુતિ-કર્તાનું નામ પણ ‘દેવચંદ્ર’ તે માટે પોતાને સંબોધનેં, હે દેવચંદ્ર ! સેવના કરો પણ અનુભવના અભ્યાસથી એટલે અનુભવ-યુક્ત કરો. એથી જ આત્મા નિપજાવવાનું પરમ કારણ છે માટે એહને सेवो-माहरो.
।। इति नवमगाथार्थः ।। ९ ।। ।। इति चतुर्व श्री अभिनन्दनजिन स्तवनम् ।। ४ ।।
DOA
Jain Education International
www.jainelibrary.org
For Personal & Private Use Only
१०८