________________
IIT
'સર્વમંગલમ પરિવાર આશ્રમ, પાટણ (સ્થાપના-૧૯૬૮)
પર [.
* દર રવિવારે ૫.પૂ. ગુરુજી મુનિશ્રી ભાનવિજયજી મહારાજના તથા
ડૉ. મહેન્દ્રભાઈ સી. શાહના આધ્યાત્મિક પ્રવચનો.
- સર દર બુધવારે ડૉ. મહેન્દ્રભાઈ સી. શાહના પ્રવચનો.
Rટ દર શુક્રવારે આધ્યાત્મિક પુસ્તક વાંચન, વિવેચન અને સ્વાધ્યાય.
*
અષાઢ સુદ-૧૧ થી શરૂ થતી પૂ.ગુરુજીની તથા ડૉ. મહેન્દ્રભાઈ સી. શાહની ચાતુર્માસ આધ્યાત્મિક પ્રવચનમાળા
વિવિધ ઉત્સવોનું આયોજન.
એક આજીવન સભ્યોને ભેટ પુસ્તકોનું આયોજન. * સંતો અને વિદ્વાનોનાં પ્રવચનોનું અને રેકોર્ડીંગનું આયોજન. * આધ્યાત્મિક પુસ્તક પ્રકાશન, વિતરણ અને વેચાણ આયોજન.
Rટ સાધકોને રહેવાની સગવડ અને પ.પૂ. ગુરુજીનું માર્ગદર્શન.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org