________________
'સર્વમંગલમ આશ્રમ, સાગડીયા (સ્થાપના-૧૯૬૬)
*
*
*
*
ભગવાન પાર્શ્વનાથજી નું દેરાસર. આત્મ આરાધના કેન્દ્ર' એકાંત, અસંગ, મૌન સાથે સશાસ્ત્ર અધ્યયન, સ્વાધ્યાય ને ધ્યાન સાધના દ્વારા આત્મ આરાધના અર્થે સાધુ-સાધ્વીઓ, સંતો અને મુમુક્ષુઓને સાધનામાં સાનુકૂળ સુવિધાઓ પૂરી પાડતું આદર્શ સ્થળ.
સાત્ત્વિક ભોજનાલય. * શ્રીમદ્ રાજચંદ્ર આધ્યાત્મિક ધ્યાન કેન્દ્ર સ્વાધ્યાય અને સમૂહ ધ્યાન માટે.
શ્રી કેશર ધ્યાનકક્ષ ધ્યાન માટે સ્વતંત્ર કુટિરો. શ્રીમદ્ રાજચંદ્રજીનું જીવન દર્શન, વીતરાગ વિજ્ઞાન અને ભારતીય તત્ત્વજ્ઞાનની વિસ્તૃત સમજણ આપતું કેન્દ્ર.
ઓડિટોરીયમ : સાધકોના આધ્યાત્મિક વિકાસ માટે ઓડિયો વિઝયુઅલ થિએટર. સમ્યજ્ઞાન પ્રસારણ યોજના : આધ્યાત્મિક પુસ્તક પ્રકાશન. આશ્રમ મુખપત્ર “પરમ તત્ત્વ' પ્રકાશન સદ્ભુત અભ્યાસ વર્તુળ : પૂ.ગુરુજીની વાણીનું પુસ્તક દ્વારા પ્રકાશન, ધ્યાન શિબિરોનું આયોજન. બુનિયાદી માધ્યમિક તાલિમ શાળા, કોમ્યુટર શિક્ષણ કેન્દ્ર, છાત્રાલય, પુસ્તકાલય, પાઠ્ય પુસ્તક ભંડાર, સ્વનિર્ભર પ્રાથમિક શાળા. મોબાઈલ મેડિકલ વાન અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર. નૂતન કુમુદ ગૌશાળા. વાનપ્રસ્થ આરાધના કેન્દ્રઃ વૃદ્ધોને રહેવાની સગવડ.
*
*
*
*
*
*
*
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org