________________
૧૬૪
પ્રવચન ક્રમાંક - ૮૩, ગાથા ક્રમાંક-૧૦૯ દૂર કરે છે, તેને ખજાનો મળી જાય છે. ગટરમાં સોનાનો હાર પડી ગયો હતો, તે કાઢયો ને તુરત જ કાદવ કાઢવાના કામમાં લાગી જાય છે, તેમ આત્મા ઉપર લાગેલા મેલને ધોવાનું કામ ચાલુ થઈ જાય છે. આ મેલ ધોવાનું કામ જે ચાલુ કરે તેને કહેવાય છે વ્યવહાર સમક્તિ અને ધોવાનું કામ થયા પછી અનુભવ થાય તેને કહેવાય છે નિશ્ચય સમક્તિ. બહુ ધ્યાનપૂર્વક આ સૂત્રો લક્ષમાં લેજો.
ધન્યવાદ, આટલી ધીરજપૂર્વક સાંભળ્યું તે માટે ધન્યવાદ. દરેકના અંતરમાં રહેલા પરમાત્માને પ્રેમપૂર્વક નમસ્કાર.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org