________________
આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા
૪૫ હોય તો બરાબર, પણ અંતરભેદ નથી, બાહ્ય ક્રિયામાં રાચે છે અને પાછો જ્ઞાનમાર્ગનો નિષેધ કરે છે. જ્ઞાનનું શું કામ છે? શાસ્ત્રો વાંચીને શું કરવું છે? ગ્રંથ ભણીને શું કરવું છે? સંતપુરુષની શી જરૂર છે? સદ્ગુરુ પાસે જવાની શી જરૂર છે? સલ્ફાસ્ત્રથી માંડીને સપુરુષના ચરણમાં સમર્પણ થાય એ તમામ જ્ઞાન પ્રાપ્તિના માર્ગો છે. તેનો નિષેધ કરે છે. આ ગાથામાં ત્રણ વાતો આવી (૧) બાહ્ય ક્રિયામાં રાચે છે (૨) અંતરભેદ નથી અને (૩) જ્ઞાનમાર્ગનો નિષેધ કરે છે તેને અહીં ક્રિયાજડ કહ્યા છે.
ધન્યવાદ, આટલી ધીરજપૂર્વક સાંભળ્યું તે બદલ. દરેકના અંતઃકરણમાં રહેલા પરમાત્માને પ્રેમપૂર્વક નમસ્કાર.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org