________________
XXVII
- ત્રણ સ્વીકાર :
૨.
છે ૧. વીતરાગ દેવ શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ ભગવાન જે પરમતારકની અમીદષ્ટિ
તથા પવિત્ર છત્રછાયામાં સર્વમંગલમ્ આશ્રમ, સાગોડીયા, પાટણમાં આ ગ્રંથરત્ન તૈયાર થયો. પરમકૃપાળુદેવ શ્રીમદ્ રાજચંદ્રજીની અસીમ કરુણા અને પ.પૂ. ગુરુજી મુનિશ્રી ભાનવિજયજી મહારાજ સાહેબ, જેઓની કૃપાદૃષ્ટિ અનુજ્ઞાથી આ ગ્રંથરત્નનો આ
પ્રારંભ અને પૂર્ણતારૂપ કાર્ય થયું. ૩. પૂ.સા. પ્રિયદર્શનાશ્રીજી મહારાજ અને પૂ.સા. ગુણધર્માશ્રીજી મહારાજ
જેઓએ આ ગ્રંથરત્નના સંકલન માટે પ્રેરણા કરી અને અમૂલ્ય માર્ગદર્શન )
આપ્યું. ( ૪. શ્રીમદ્ રાજચંદ્ર સત્સંગ મંડળ, (સાંતાક્રુઝ, પાલ, અંધેરી) મુંબઈ, જેમના .
થકી આત્મસિદ્ધિશાસ્ત્ર પારાયણ નિમિત્તે પ.પૂ. ગુરુજીના પ્રવચનોનું શુભ !
આયોજન થયું. જે આ પવિત્ર ગ્રંથરત્ન માટે નિમિત્ત બન્યું. 1 પ. પ્રસ્તાવના લખી આ ગ્રંથરત્નનું ગૌરવ વધારવા માટે બનારસ હિંદુ
યુનિવર્સિટીના જૈનચેરના અધ્યક્ષ તથા પ્રાચ્ય વિદ્યાપીઠ, શાજાપુર (મ.પ્ર.) -
ના સંસ્થાપક નિર્દેશક આ. ડૉ. સાગરમલજી જૈન સાહેબ. ૬. પુ.સા. દિવ્યદર્શિતાશ્રીજી મહારાજ અને આત્માર્થી શ્રીમતી ભારતીબેન !
નિરંજનભાઈ મહેતા, જેઓએ અથાગ પરિશ્રમ કરી, ૫.પૂ. ગુરુજીના પ્રવચનો ) ઉપરથી આ ગ્રંથરત્નનું સંકલન કર્યું. અનેક રીતે આ પુસ્તક પ્રકાશનમાં તન, મન અને ધનથી સહકાર આપવા | બદલ સર્વશ્રી ડૉ. મહેન્દ્રભાઈ શાહ, શ્રી જગદીશભાઈ વોરા, શ્રીમતી ભારતીબેન મહેતા, શ્રી નિરંજનભાઈ મહેતા, શ્રી અનિલભાઈ દોશી, શ્રી , કૌશિકભાઈ દવે, નટુભાઈ પ્રજાપતિ, વિનોદભાઈ પરડવા, અશોકભાઈ, હંસાબેન, કાન્તિભાઈ પટેલ, કલ્પનાબેન. સુંદર છાપકામ બદલ મુદ્રક શ્રી ધર્મેશભાઈ શાહ, અમરભાઈ (શાર્પ ઓફસેટ પ્રિન્ટર્સ રાજકોટ)
સદ્ભુત અભ્યાસ વર્તુળ સર્વમંગલમ્ આશ્રમ, સાગોડીયા - તા.જી. પાટણ (ઉ.ગુ.)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org