________________
કોશાના પ્રેમની અભિવ્યક્તિ કરતી પંક્તિઓ જોઈએ તો - ટુક ટુક ચુબતઈ બહુ કાહે દઈઆ એહ હમારા દેહ તુહ દીઆ. ગોઝલીઉં હુર મુકું જીવાણું વિરહિં પર્યા કાહેથી મારું / ૧૮ | અપને નયનકું કાહે ન શિખાઉ પરકુંવેધ લાઈ મત વાહુ હમ તુમ્હ વયરન બુઝઈ કેતા દિલથાપીરિ કરઈ [ હરઈ ]
બહુમતા / ૧૯ / હમકું નયના કામણ કીધા કીના] સબ જન પેખત મન હરી લીના તુમ્હ બિન દાયમ જલઈ મેરા સીના રોવત રાવત એહ તનુ ભીના
|| ૨૦ | (ગા. ૧૮ થી ૨૦) છેલછબીલો યુવાન કોશા સાથે ભૌતિક સુખ ભોગવે છે તેનું નિરૂપણ કરતાં કવિએ શૃંગાર રસની અનુપમ અનુભૂતિ કરાવી છે. મધુર પંક્તિઓ દ્વારા આ રસની અનુભૂતિ થાય છે. કવિએ આ પ્રસંગમાં ચિત્રાત્મક શૈલીનો પ્રયોગ કરીને પ્રસંગને મૂર્તિમંત રીતે વર્ણવ્યો છે. યાકુ રૂપ અનુપમકીલા નવયોવન બની મનમથ લીના તુમ્હ ભી સાહિબ છેલ છબીલા સકલ કલાગુણ જાણ રંગીલા એરપો કુસુમ સકર્બર કબરી દંડા ગંગા યમુના સંગ અખંડા રતન ખચિંત સિરિ ચાક જુ સોહઈ અનુપમ ગોફણાઈમનમોહઈ રદી નાગ સુરંગા મંગ અભંગા કણય રયણ આભરણ સુચંગા નિષધ કનક વસુ ગિરિ કિર સંગા, નિરખતિ ઉલટ રંગતરંગા ૨૭ તિલક ખંભ દોરી અલક વિરાજી મદન બાજીગર ખેલઈ બાજી પવર લલામ બન્યઉરાશિ આઘઉ નીકી પત્રલત્તા મન બાધ ll૨૮. રૂપ મહોદધિ લહરિ વખાણહ મદન વિરકી હુરણ સીગિણી જાઉં યાકી ભમુહ કુટિલ અતિકાલી, મોહનબેલી જિલી અનિયાલી રહેલા
(ગા. રપ થી ર૯). ૧. ગોઝલીઉં = ગોઝારું
૫૮
જ્ઞાનતીર્થની યાત્રા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org