________________
કુહા
ગ્રામ ભલે આલાપીને ગાવે જિનગુણ ગીત | ભાવે શુદ્ધ જ ભાવના જાગે પરમ પુનીત || ૧ | ફલ અનંત પંચાલકે ભાખે શ્રીજગદીશ ! ગીત નૃત્યશુદ્ધ નાદસે જે પૂજે જિમાઈશ | ૨ || તીન ગ્રામ સ્વર સાતસે મૂર્ચ્છના એકવીશ ! જિન ગુણ ગાવે ભક્તિશું તાર તસઓગણીશ | ૩ |
સ્વસ્તિક દર્પણ કુંભ હે ભદ્રાસન વર્ધમાન ! શ્રી વચ્છ નંદાવર્ત હૈ મીનયુગલ સુવિધાન / ૧ // અતુલ વિમલ ખંડિત નહિ પંચવરણકે શાલ / ચંદ્રકિરણ સમ ઉજ્જવલે યુવતી રચેવિશાલ / ૨ // અતિ સલક્ષણ તંદુલે લેખી મંગલ આઠ 2 જિનવર અંગે પૂજતાં આનંદ મંગલ ઠાઠ / ૩
- પૂજા મંગલ પૂજા સુરતરૂકંદ ! એ આંકણી ! સિદ્ધિ આઠ આનંદ પ્રપંચે આઠ કરમના કાટે ફંદ... મંગલ / ૧ / આઠો મદભયે છિનકમેં દૂરે પૂરે અણુણ ગયે સબ બંદ || ૨ | જેજિન આઠ મંગલશું પૂજે તસધર કમલા કેલિ કરંદ... મંગલ / ૩ // આઠ પ્રવચન સુધારસ પ્રગટે સૂરિ સંપદા અતિહિ લહંદ | ૪ || આતમ અડગુણ ચિઘન રાશિ સહજ વિલાસી આતમ ચંદ
મંગલ પૂજા || ૫ / (સત્તરભેદી પૂજા-૧૩) (આત્મારામજી કૃત) (૨ચના સમય સં. ૧૯૧૯)
અષ્ટ મંગલ
૫૩
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org